IPL-6: પ્રીતિ માયૂસ, કિંગ ખાન ખુશ, પંજાબનો પરાજય, તસવીરો
કોલકતા, 27 એપ્રિલઃ ઇડન ગાર્ડન ખાતે રમાયેલી કોકલતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ 6ની મેચમાં કોલકતાએ છ વિકેટથી વિજય મેળવ્યો છે. પંજાબ તરફથી આપવામાં આવેલા 150 રનના લક્ષ્યાંકને કોલકતાએ 18.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોલકતા તરફથી મનવિંદર બિસલાએ અણનમ 51 રન અને ઇયોન મોર્ગને 42 રન ફટકાર્યા હતા, જ્યારે જેક્સ કાલિસને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પંજાબ તરફથી અઝહર મહેમૂદે ત્રણ અને હમરિત સિંહે એક વિકેટ મેળવી હતી.
પંજાબ તરફથી મળેલા 150 રનનો પીછો કરતા કોલકતાની પહેલી વિકેટ ગંભીરના રૂપમાં પડી હતી. ગંભીરે આઠ રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજી વિકેટ પઠાણની પડી હતી તે શુન્ય રન પર આઉટ થયો હતો. ત્રીજી વિકેટ કાલિસના રૂપમાં પડી હતી. કાલિસે 37 રન બનાવ્યા હતા અને ચોથી વિકેટ મોર્ગનના રૂપમાં પડી હતી, તેણે 42 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે બિસલાએ અણનમ 51 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરી રહેલા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ગિલક્રિસ્ટ 27, મનદીપ સિંહ 25, વહોરા 31, હસ્સી 21, મિલર 10, મહેમૂદ 2 રન પર આઉટ થયા હતા જ્યારે ગરુકીરાટ સિંહે અણનમ 28 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કાલિસે બે વિકેટ જ્યારે ભાટિયા, બાલાજી અને લડ્ડાએ એક-એક વિકેટ મેળવી હતી.

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય

પ્રીતિ માયૂસ,પંજાબનો પરાજય
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
