IPL 6 : KKRમાં બ્રેટ લીને મળી નવી જવાબદારી

brett-lee
કોલકતા, 30 માર્ચઃ આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીને ટીમ માટે નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે એક કેકેઆર અને બોલર કોચ પણ હશે. કેકેઆરના બોલિંગ કોચનું પદ વસીમ અકરમના જવાથી ખાલી પડ્યું હતું.

ઇડન ગાર્ડન્સમાં અભ્યાસ બાદ લીએ કહ્યું કે, મારા માટે એ ગર્વની વાત છે. હું ખુશ છું કે ટીમ તરફથી રમું છું અને બોલિંગ કોચ પણ છું. આ એક પડકાર છે અને તેને લઇને હું ઉત્સાહિત છું.

આ પહેલાં કેકેઆરના બોલિંગ કોચ સ્વિંગના સુલતાન તરીકે આળખાતા વસીમ અકરમ હતા. તેણે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે કોચનું પદ છોડી દીધું.

લીએ કહ્યું કે, વસીમ પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા ઇચ્છતા હતા. કોચ તરીકે રહીને તેમણે બોલિંગની ઘણી મદદ કરી અને હવે હું નવા કોચ તરીકે હું પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X