વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો
આખો દેશ પીવી સિંધુની સફળતા પર ગર્વ અનુભવી રહ્યો છે અને આ વિશેષ પ્રસંગે ચાલો જાણીએ તેના જીવન વિશેની અમુક રસપ્રદ વાતો તે તમે નથી જાણતા.
25 ઓગસ્ટ 2019નો દિવસ બેડમિન્ટન પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહ્યો. ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ભારતની આશાઓ પર ખરી ઉતરી એટલુ નહિ પરંતુ વર્ષોથી દેશવાસીઓની રાહ પર વિરામ લગાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને, પીવી સિંધુ આ સિદ્ધી મેળવનાર ભારતની પહેલી ખેલાડી બની ગઈ છે. આખો દેશ પીવી સિંધુની સફળતા પર ગર્વ અનુભવી રહ્યો છે અને આ વિશેષ પ્રસંગે ચાલો જાણીએ તેના જીવન વિશેની અમુક રસપ્રદ વાતો તે તમે નથી જાણતા.
{photo-feature}












Click it and Unblock the Notifications
