કૈરોલિના માારિન જીતી ગઇ, પીવી સિંધુને મળ્યો સિલ્વર
છેલ્લી મેચમાં કૈરોલિન 21-19થી જીતી ગઇ છે પણ પીવી સિંધુએ પણ જબરી લડત આપી હતી. અને તેને વર્લ્ડ નંબર ખેલાડીને હંફાવી હતી. જો કે તેમ છતાં પીવી સિંધુને સિલ્વર મેડલ મળ્યો છે. જે પણ ભારતીય મહિલા બેડમિન્ટનના ઇતિહાસમાં એક મોટી સફળતા સમાન છે.
8:53 Pm : સ્કોર છો 16-14. કૈરોલિન આગળ છે પણ સિંધુ પણ બે જ પોઇન્ટ પાછળ છે.

8:50 PM - કૈરોલિનનો સ્કોર 15-12 છે. કૈરોલિન આગળ છે પણ પીવી સિંધુ પણ ભરપૂર પ્રયાસ કરી રહી છે
8:42 PM: સ્કોર છે 10-10. પીવી સિંધુ સાબિત કરી દીધું તે પણ જીતવા માટે જ રમે છે
8:41 PM: સ્કોર મુજબ કૈરોલિન આગળ છે. સ્કોર છે 10-9 છે. પીવી સિંધુ છેલ્લી ગેમ જીતવા માટે બનતો પ્રયાસ કરી રહી છે.
8:35 PM: 1-1થી બન્ને ખેલાડીઓની રમત બરાબર થઇ ગઇ છે ત્રીજી મેચમાં કૈરોલિના આગળ છે હાલ સ્કોર છે મારિન- 7-3.
8:26 બીજી ગેમમાં કેરેલિના મારિન 21-12 મેળવી બીજી ગેમ જીતી લીધી છે. હવે ત્રીજી અને છેલ્લી ગેમમાં જ નક્કી થશે કે જીત કોની થશે. પીવી સિંધુને મારીનની!
8:14 PM: અત્યારે મારિનનો સ્કોર 13-5 છે. મરિન હાલ આગળ છે અને પીવી સિંધુ પાછળ છે.

8 PM : અત્યાર સુધીમાં પીવી સિંધુ 19-19નો સ્કોર છે. અત્યાર સુધી સ્પેન કેરેલિના મારિન હાલ પીવી સિંધુથી આગળ ચાલી રહી છે પણ પીવી સિંધુ પણ સામે જોરદાર લડત આપી રહી છે.
રિયો ઓલમ્પિકની ઐતિહાસિક મેચ શરૂ થઇ ગઇ છે. આજે પીવી સિંધુ અને તેની સ્પેનિસ પ્રતિસ્પર્ધી વચ્ચે મહિલા સિંગલની ગોલ્ડ મેચ હાલ રમાઇ રહી છે. આખી કોર્ટમાં ઇન્ડિયા ઇન્ડિયાના નારા ગૂંજી રહ્યા છે. પીવી સિંધુએ સ્પર્ધા પહેલા જ કહ્યું હતું કે તેનું લક્ષ ગોલ્ડ મેડલ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે શું પીવી સિંધુ ઇતિહાસ સર્જી શકે છે કે કેમ?
Read also: પીવી સિંધુની તસવીરો જુઓ અહીં
બેડમિન્ટનની નંબર 1 ખેલાડી કેરેલિના મારિનને હાલ તો પીવી સિંધુ બરાબરની ટક્કર આપી રહી છે. ત્યારે આ મેચની તમામ પળે પળની માહિતી મેળવવા માટે આ પેઝને રિફ્રેશ કરતા રહો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
