Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લાઈવ રિપોર્ટિંગ દરમિયાન આ વ્યક્તિએ મહિલા પત્રકારને કિસ કરી

આખી દુનિયામાં આ સમયે ફિફા વર્લ્ડ કપનો ખુમાર જોવા મળી રહ્યો છે. ફૂટબૉલ પસંદ કરતા દેશોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જશ્ન માનવી રહ્યા છે.

આખી દુનિયામાં આ સમયે ફિફા વર્લ્ડ કપનો ખુમાર જોવા મળી રહ્યો છે. ફૂટબૉલ પસંદ કરતા દેશોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જશ્ન માનવી રહ્યા છે. પરંતુ આ જશ્ન વચ્ચે કેટલાક લોકો પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક ફેન લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી રહ્યો છે. ફેન લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પાસે આવ્યો અને તેને જબરજસ્તી કિસ કરવા લાગ્યો.

fifa world cup 2018

આખી દુનિયામાં ફિફા વર્લ્ડ કપનો ખુમાર જોવા મળી રહ્યો છે. આ વખતે રશિયા ફિફા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. એટલા માટે દુનિયાના અલગ અલગ દેશોથી લોકો ફિફા વર્લ્ડ કપનો આનંદ લેવા માટે રશિયામાં આવી રહ્યા છે. પરંતુ આ ભીડમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે.

Julieth Gonzalez Theran નામની પત્રકાર જર્મન બ્રોડકાસ્ટર Deutsche Welle માટે લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવીને તેને કિસ કરે છે. Julieth કેમેરા પર વર્લ્ડ કપ ખુમાર વિશે જણાવી રહી છે ત્યારે જ એક વ્યક્તિ તેની પાસેથી પસાર થાય છે અને તેને ખેંચીને કિસ કરી લે છે. આ વ્યક્તિની હરકતથી નારાજ Julieth ઘ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને લખ્યું છે કે ઇઝ્ઝત કરો, અમે આવું ડિઝર્વ નથી કરતા, અમે સમાન રીતે મૂલ્યવાન અને પ્રોફેશનલ છે. મને પણ ફૂટબૉલની ખુશી છે પરંતુ સ્નેહ અને ઉત્પીડનની સીમા ઓળખવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X