ટી20માં ભારત સામે હારતા પાકિસ્તાનના દર્શકો અંદરોઅદંર બાખડ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચભર્યો રહે છે. મુલ્તાનના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પણ મેચ જોવા માટે એક મોટી સ્ક્રિન લગાવવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દર્શકો મેચનો આંનદ ઉઠાવી રહ્યાં હતા, પરંતુ પાકિસ્તાનની હાર થતાં નિરાશ દર્શકોમાં વાદ-વિવાદ વ્યાપ્યો હતો અને તણાવભર્યો માહોલ ઉભો થઇ ગયો હતો. જે બાદમાં મારપીટમાં પરીણમ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધી રમાયેલી મેચોમાં ભારતે જ વિજયનો સ્વાદ ચાખ્યો છે. વનડે મેચના વિશ્વકપમાં બન્ને દેશો વચ્ચે પાંચ અને ટી20 વિશ્વકપમાં કુલ ત્રણ મેચ રમાઇ છે, આ તમામ મેચોમાં ભારતનો વિજય થયો છે.
ભારત-પાકિસ્તાનની મેચો ઘણી તણાવભરી હોય છે, બન્ને દેશોના પ્રશંસકો પોત-પોતાની ટીમોને જીતતી જોવા ઇચ્છે છે. આવું પહેલીવખત નથી થયું, આ પહેલા પણ વનડે વિશ્વકપ 2011માં રમાયેલી મેચમાં પાકિસ્તાનના પરાજય પછી ક્રિકેટ પ્રશંસકો નિરાશ થઇ ગયા હતા.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
