For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મીરબાઇ'એ ભારતને ફરી ગૌરવ અપાવ્યુ, ચાનૂએ જીત્યો વર્લ્ડ ચૈમ્પિયનશીપમાં સિલ્વર મેડલ

ભારતની દિગ્ગજ વેટલિફ્ટર અે ઓલંપિક રજત પદક વિજેતા મીરાબાઇ ચાનુએ કોલંબિયામાં ટોક્યો 2020 ચૈમ્પિયન ચીનની હ્ઝીહુઆને હરાવીને 2022 વર્લ્ડ વેટલિફ્ટિંગ ચૈમ્પિયનશીપમાં સલ્વર મેડલ જીતી લીધઓ છે. વર્લ્ડ ચૈમ્પિયનશીપમાં મીરાબાઇનો આ બ

|
Google Oneindia Gujarati News

ભારતની દિગ્ગજ વેટલિફ્ટર અે ઓલંપિક રજત પદક વિજેતા મીરાબાઇ ચાનુએ કોલંબિયામાં ટોક્યો 2020 ચૈમ્પિયન ચીનની હ્ઝીહુઆને હરાવીને 2022 વર્લ્ડ વેટલિફ્ટિંગ ચૈમ્પિયનશીપમાં સલ્વર મેડલ જીતી લીધઓ છે. વર્લ્ડ ચૈમ્પિયનશીપમાં મીરાબાઇનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 2017માં 194KG પ્લસ 109 kg વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Meerabai

મીરાબાઇએ ઝ્હીહુઆના કુલ 198 kg ( સ્નૈચમાં 89 Kg અને ક્લીન એન્ડ જર્કમાં 109 kg) ની તુલનાએ 200kg ( સ્નૈચચમાં 87 kg અે ક્લીન એન્ડ જર્કમાં 113 Kg) ના કંબાઇન્ડ નટ ઉઠાવીને 206 Kg ના કંબાઇન્ડ વજન સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કહ્યુ હતો.

મીરાબાઇએ હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ કાંડાની ઇજાને લીધે પોતાનું બેસ્ટ પ્રદર્શન નહતી કરી શકી. તેણે ઓક્ટોબરમાં ઇજાની સાથે રાષ્ટ્રીય રમતોમાં ભાગ લીધો હતો. આ વખતે સ્ટાર ભારતીય વેટ લિફ્ટર મીરાભાઇએ શરુઆતમાં ધીમી રહી હતી. તેણે સ્નૈચમાં 85 Kg વજન ઉઠાવ્યોહતો. 28 વર્ષની એથલીટ બીજા પ્રયાસમા નિષ્ફળ રહી હતી ત્યાર બાદ ત્રીજા રાઉન્ડમાં 87kg પ્રયાસને પાર કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મીરાબાઇએ બીજા ક્લીન અને જર્ક પ્રયાસમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ સમયની સાથે જ કુલ 113 Kg વજન ઉઠાવીને ક્લીન એન્ડ જર્કમાં જિયાંગ સાથે બરાબરી કરી હતી.

English summary
Mirabhai Chanoo won a silver medal in the World Championship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X