Video: એન્કરને જોઈ દર્શકો બેકાબૂ થયા, બોલ્યા- કપડાં કાઢી નાખ
Video: એન્કરને જોઈ દર્શકો બેકાબૂ થયા, બોલ્યા- કપડાં કાઢી નાખ
નવી દિલ્હીઃ સ્પોર્ટ્સમાં કેટલીય મહિલા એન્કર્સ પોતાની સુંદરતા અને હૉટ અદાઓને કારણે દુનિયાભરમાં ચર્ચિત છે. મેચ શરૂ થતા પહેલા અને બાદનો હાલ મહિલા એન્કર્સ દ્વારા જ દર્શકો સુધી પહોંચાડવામાં આવે છે. એ પણ ખાસ કરીને સૌથી પૉપ્યુલર રમત ફુટબોલમાં. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફૂટબોલ મેચ દરમિયાન મહિલા એન્કર દર્શકોની અભદ્ર ટિપ્પણીનો શિકાર બની.

દર્શકો બેકાબૂ થયા
જણાવી દઈએ કે ઈટલીમાં નેપોલી અને બ્રેશિયા વચ્ચે એક મેચ રમાયો હતો. આ દરમિયાન હૉટ મહિલા એન્કર ડાયલ્ટા લિયોટા મેચ શરૂ કરાવ્યા બાદ પેવેલિયન તરફ પરત ફરી રહી હતી ત્યારે અચાનક તેમને જોઈ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો બેકાબૂ થઈ ગયા. દર્શકોએ ચીચકારી કરતાં લિયોટાને બધાં કપડાં ઉતારી નાખવા કહ્યું. સતત આવી ટિપ્પણી સાંભળ્યા બાદ પણ લિયોટાએ ગુસ્સામાં રિએક્શન ન આપ્યા.

આવું રિએક્શન આપ્યું
ડાયલ્ટા દર્શકોની ડિમાંડ સાંભલીને હંસવા લાગી. જો કે તેણે દર્શકોની આ ડિમાન્ડ ઠુકરાવી પણ દીધી હતી. ડાયલ્ટાએ જતાં જતાં હાથ ઉઠાવ્યો અને પછી ઉંગૂઠો નીચે કરી પોતાની પ્રતિક્રિયા આપી. છતાં સ્ટેડિયમ "Open the Dress get your t*** out" સબ્દોથી ગુંજી રહ્યું હતું.
|
કોણ છે ડાયલ્ટા
28 વર્ષની ડાયલ્ટા બહુ પોપ્યુલર સ્પોર્ટ્સ મહિલા એન્કર છે, જે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. એન્કર બન્યાના 10 વર્ષ પહેલા ડાયલ્ટાને મિસ ઈટલી સોંદર્ય પ્રતિયોગિતામાં મિસ એલિગૈંટનો ખિતાબ પણ મળ્યો હતો. વર્ષ 2015માં તેણે રોમની લુઈસ યૂનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે. આ તેવા સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે હાલમાં જ પોતાની સગાઈ તોડી હતી. હાલના સમયમાં તેની ચર્ચા ઈટલીના રેસલર ડેનિયલ સ્કૉડિના સાથે છે.












Click it and Unblock the Notifications
