ભવિષ્યવાણી! આ વખતે વિશ્વવિજેતા બનશે આ ક્રિકેટ ટીમ
એડીલેડ, 11 ફેબ્રુઆરી: 14 ફેબ્રુઆરીથી વિશ્વકપ શરૂ થવા જઇ રહ્યો છે. આ વખતની ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લઇ રહી છે અને સ્વાભાવિક છે કે દરેક ટીમ જીતવા માટે જ મેદાનમાં આવે છે. લોકો પોત-પોતાના હિસાબથી પોતાના દેશને જીતાડવામાં લાગેલા છે. એટલા માટે વિશ્વકપના આયોજકોમાંથી એક ન્યૂઝીલેન્ડમાં પણ ભવિષ્યવાણીઓનું બજાર ગરમ છે.

આ વખતે વિશ્વવિજેતા બનશે અફગાનિસ્તાન
નોંધનીય છે કે અફગાનિસ્તાનને બાંગ્લાદેશ, ઇંગ્લેંડ, ન્યૂઝીલેંડ, સ્કોટલેંડ, અને શ્રીલંકાની સાથે ગ્રૂપ એમાં રાખવામાં આવ્યું છે અને અફગાનિસ્તાન હજી ક્રિકેટમાં ન્યૂ-બોર્ન બેબીની જેમ માનવામાં આવે છે પરંતુ ક્રિકેટ તો ચમત્કારનો ખેલ છે, બની શકે છે કે ઇકરામની ભવિષ્યવાણી સાચી પડી જાય અને બાળક, મોટા-મોટા લોકોને માત આપી દે.












Click it and Unblock the Notifications
