For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તીરંદાજીમાં ભારતને ક્યારેય ગોલ્ડ નથી મળ્યો, પણ આ વખતે ખેલાડીઓએ કમર કસી

તીરંદાજીમાં ભારતને ક્યારેય ગોલ્ડ નથી મળ્યો, પણ આ વખતે ખેલાડીઓએ કમર કસી

|
Google Oneindia Gujarati News

નવી ઉમ્મીદો સાથે ભારતીય ખેલાડી ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો દમ દેખાડશે. આ વખતે ભારત વધુ મેડલ જીતી શકશે તેવી ઉમ્મીદ છે, રિયો ઓલિમ્પિકમાં ભારત માત્ર બે મેડલ જીતી શક્યું હતું. તીરંદાજ જીપિકા કુમારી, અતનુ દાસ અને રોવર્સ આગામી ઓલમ્પક પહેલાં સોમવારે ટોક્યોમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી.

deepika kumari

ત્રણેયે ભારતને આ રમતમાં પદક અપાવવા માટે કમર કસી લીધી છે. 17 તારીખે નવી દિલ્હીથી ટોક્યો રવાના થયેલ ભારતીય ખેલાડીઓ સુરક્ષિત રૂપે જાપાન પહંચી ગયા છે. દીપિકા અને અતનુ મિશ્રિત ટીમ બનાવતાં ટોક્યો ઓલિમ્પિક માટે સર્વશ્રેષ્ઠ તૈયારી માટે પોતાનું પ્રશિક્ષણ શરૂ કર્યું છે. તીરંદાજી આગામી ટોક્યો ઓલિમ્પિકમાં પાંચ સ્પર્ધાઓની મેજબાની કરશે- પુરુષ વ્યક્તિગત, મહિલા વ્યક્તિગત, પુરુષ ટીમ, મહિલા ટીમ અને મિશ્રિત ટીમ.

23 જુલાઈએથી ઓલિમ્પિકની શરૂઆત થશે અને આ 31 જુલાઈ સુધી યુમેનોશિમા પાર્ક તીરંદાજી સ્ટેડિયમમાં ચાલશે. મુખ્ય રાષ્ટ્રીય કોચ ઈસ્માઈલ બેગની દેખરેખમાં ભરાતીય નાવિકોએ પણ રવિવારે ટોક્યો ખાડીમાં સી ફોરેસ્ટ વોટર પર પોતાનો પહેલો અભ્યાસ પૂર્ણ કર્યો. દેશના નાવિક વિષ્ણુ સરવનને પણ રવિવારે પોતાની રમતમાં દુનિયાના કેટલાક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાથે અભ્યાસ કર્યો.

સરવનન પુરુષોના લેજર વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બે દિવસ પહેલાં પોતાના ત્રણ સાથિઓ- નેથરા કુમાનન, કેસી ગણપતિ અને વરુણ ઠક્કર સાથે અહીં પહોંચ્યા હતા. રોઈંગમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, જેઓ પુરુષોની લાઈટવેટ ડબલ સ્કલ્સમાં પ્રતિસ્પર્ધા કરશે.

English summary
Olympics 2021: deepika kumari and atanu das is all set to win first gold medal in archery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X