Photo : ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : ટેનિસના બાદશાહ રોજર ફેડરરે પહેલીવાર રવિવારે ભારતની જમીન પર સૌપ્રથમવાર ટેનિસની રમત રમી હતી. ભારતમાં તેમને રમતા જોઇ તેમના ભારતીય પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમને વધાવી લીધા હતા. ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ (આઇપીટીએલ)માં ઇન્ડિયન એસીઝ તરફથી રમી રહેલા ફેડરરે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે જોડી બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોજર ફેડરર અને સાનિયા મિર્ઝાની ટીમ ઇન્ડિયન એસીસે સિંગાપુર સ્લેમ્ર્સ પર 23-16થી જીત મેળવી હતી. ટોનિસના બાદશાહ સાથે ભારતની ભૂમિ પર રમત રમીને આનંદિત બનેલી સાનિયા મિર્ઝાએ પોતાની ખુશી અને લાગણીઓ પોતાના સાથીઓ સાથે રમતના મેદાન પાસે ડાન્સ કરીને વ્યક્ત કરી હતી.
ફેડરર અને સાનિયાની જોડીએ બ્રુનો સોઆરેસ ડેનિયલા હંચુકોવાને 6-0થી હરાવ્યા હતા. આ પહેલા ફેડરરે પુરુષોની સિંગલ્સમાં ટૉમસ બર્ડિકને 6-4થી હરાવ્યા હતા. આ ઉપરાંત ભારતીય ખેલાડી રોહન બોપન્ના સાથે ડબલ્સ મેચ પણ જીતી હતી.
ફેડરર જ્યારે મેચ માટે સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમના પ્રશંસકો તેમને જોઇને ઘેલા બની ગયા હતા. ચારોતરફથી રોજર રોજરની બૂમો સંભળાઇ રહી હતી. ભારતમાં કોઇ ખેલાડી પ્રત્યે દર્શકોનો આવો ઉત્સાહ માત્ર ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકર માટે જ જોવા મળ્યો છે.
આ યાદગાર મેચને નિહાળવા માટે સ્ટેડિયમમાં બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આવ્યા હતા. તેમને સાથ આપવા માટે અભિનેત્રી અને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિની પત્ની લારા દત્તા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. અમિતાભ અને લારા દત્તા એક સાથે જ બેઠા હતા અને સમગ્ર મેચને માણી હતી.
આગળ ક્લિક કરીને જુઓ સાનિયા મિર્ઝાના ઇમોશનલ ડાન્સની તસવીરો...

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ટેનિસના બાદશાહ રોજર ફેડરરે પહેલીવાર રવિવારે ભારતની જમીન પર સૌપ્રથમવાર ટેનિસની રમત રમી હતી.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ભારતમાં તેમને રમતા જોઇ તેમના ભારતીય પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા હતા

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ (આઇપીટીએલ)માં ઇન્ડિયન એસીઝ તરફથી રમી રહેલા ફેડરરે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે જોડી બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
રોજર ફેડરર અને સાનિયા મિર્ઝાની ટીમ ઇન્ડિયન એસીસે સિંગાપુર સ્લેમ્ર્સ પર 23-16થી જીત મેળવી હતી.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ટોનિસના બાદશાહ સાથે ભારતની ભૂમિ પર રમત રમીને આનંદિત બનેલી સાનિયા મિર્ઝાએ પોતાની ખુશી અને લાગણીઓ પોતાના સાથીઓ સાથે રમતના મેદાન પાસે ડાન્સ કરીને વ્યક્ત કરી હતી.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ફેડરર અને સાનિયાની જોડીએ બ્રુનો સોઆરેસ ડેનિયલા હંચુકોવાને 6-0થી હરાવ્યા હતા. આ પહેલા ફેડરરે પુરુષોની સિંગલ્સમાં ટૉમસ બર્ડિકને 6-4થી હરાવ્યા હતા. આ ઉપરાંત ભારતીય ખેલાડી રોહન બોપન્ના સાથે ડબલ્સ મેચ પણ જીતી હતી.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ફેડરર જ્યારે મેચ માટે સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમના પ્રશંસકો તેમને જોઇને ઘેલા બની ગયા હતા. ચારોતરફથી રોજર રોજરની બૂમો સંભળાઇ રહી હતી.

ITPLમાં ફેડરર સાથે ડબલ્સ જીતનારી સાનિયા મિર્ઝાની ડાન્સ મસ્તી
ભારતમાં કોઇ ખેલાડી પ્રત્યે દર્શકોનો આવો ઉત્સાહ માત્ર ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકર માટે જ જોવા મળ્યો છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ

Click it and Unblock the Notifications