For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ખેલ રત્ન' મેળવનાર સાનિયા મિર્ઝા પહેલી મહિલા ટેનિસ ખેલાડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઓગસ્ટ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને આ વખતે 'ખેલ રત્ન'થી સન્માનિત કરવાની વાત થઇ છે, જેની પર સાનિયા મિર્ઝા ખૂબ જ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ મારા માટે ખરેખર સૌભાગ્યની વાત છે.

ખેલ રત્ન મેળવનાર સાનિયા મિર્ઝા પહેલી મહિલા ટેનિસ ખેલાડી

આપને જણાવી દઇએ કે સાનિયા મિર્ઝા ભારતની પહેલી મહિલા ટેનિસ સ્ટાર છે જેમને આ એવોર્ડ મળી રહ્યો છે. જ્યારે તેમની પહેલા ટેનિસમાં માત્ર લિયેન્ડર પેસને આ પુરસ્કાર (1996)માં મળ્યો હતો.

આ પહેલા સાનિયા મિર્ઝાને 2004માં અર્જુન પુરસ્કાર અને વર્ષ 2006માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા .

સાનિયા મિર્ઝા અંગે વધું જાણીએ સ્લાઇડરમાં...

આપ સૌનો ધન્યવાદ

ખેલ રત્નવાળી વાત પર સાનિયાએ ટ્વિટ કર્યું છે,'વાહ.. ટોરંટોમાં સ્વદેશથી સૌથી ખાસ સમાચાર સાથે નિંદર ખુલી. આપ સૌનો ધન્યવાદ.. આપનો ખૂબ ખૂબ આભાર.'

પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી

સાનિયા મિર્ઝા ભારતની પહેલી મહિલા ટેનિસ ખેલાડી છે જેને આ એવોર્ડ મળી રહ્યો છે.

અર્જુન પુરસ્કાર

સાનિયાને 2004ના રોજ અર્જુન પુરસ્કાર મળ્યો હતો.

પદ્મશ્રી

પદ્મશ્રી

ત્યારબાદ 2006માં સાનિયાએ પદ્મશ્રી હાસલ કર્યું હતું.

ચાર ગ્રેંડ સ્લેમ ખિતાબ

ચાર ગ્રેંડ સ્લેમ ખિતાબ

સાનિયાએ હાલમાં જ સ્વિટઝર્લેન્ડની માર્ટિના હિંગિસની સાથે વિંબલડન ખિતાબ જીત્યો છે. તે અત્યાર સુધી ચાર ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતી ચુકી છે.

English summary
Indian tennis ace Sania Mirza expressed her delight at having been recommended for the prestigious Rajiv Gandhi Khel Ratna, the country's highest sporting award, on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X