વિશ્વકપમાં અન્ડરવીયરની અંદર ટિશ્યૂ પેપર રાખીને રમતા હતા સચિન
નવી દિલ્હી, 23 નવેમ્બરઃ સચિન તેંડલુકરે પોતાના પુસ્તક સમયે સૌથી વધે પરેશાની એ વાતનો ખુલાસો કરવામાં થઇ હશે. તેંડુલકરે પોતાના પુસ્તક પ્લેઇંગ ઇટ માઇ વેમાં અંગત જીવનથી ક્રિકેટ સુધીના કેટલાક વ્યક્તિગત અનુભવોને પણ ઉજાગર કર્યા છે. સચિન તેંડુલકર અંડરવીયરની અંદર ટિશ્યૂ પેપર રાખીને રમતા હતા. આ ખુલાસા પછી સચિન તેડુંલકરે પોતાના પુસ્તક પ્લઇંગ ઇટ માઇ વેમાં કર્યો છે.

ત્યારે એક ડ્રિંક બ્રેક દરમિયાન હું ડ્રેસિંગ રૂમમાં ગયો. જ્યાં રિલેક્સ થવાનો પ્રયાસ કર્યો પરંતુ મને ત્યાં અંડરવીયરની અંદર એકદમ મધ્ય ભાગમાં બેચેની અનુભવાઇ. હું આરામદાયક અનુભવી રહ્યો નહોતો.
આખરે જીતી લીધો હતો જંગ
સચિને જણાવ્યું કે, હું એટલું સહન કરી રહ્યો હતો કે એક સમયે તો એવું લાગ્યું કે તે વધારે થઇ ગયું. આખરે મારા બેટમાંથી ટીમના સૌથી વધારે સ્કોર 120 બોલ્સમાં 97 રન નિકળ્યા. સૌથી સારી વાત એ રહી કે ટીમ ઇન્ડિયાએ 183 રનના ભારે માર્જીન સાથે ભારતે જીત હાંસલ કરી.












Click it and Unblock the Notifications
