Neeraj Chopra: રાષ્ટ્રપતિ મુર્મૂએ નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા પર આપી શુભકામના, યુવાઓને લઇને કહી આ વાત
ભારત માટે ગોલ્ડન બોય નીરજ ચોપડાએ એક વાર ફરી ઇતિહાસ રચી દિધો છે. 25 વર્ષના સ્ટાર જૈવલિન થ્રોઅર ખેલાડીએ વર્લ્ડ એથલેટિક્સ ચૈંપિયનશિપ 2023 માં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નીરજ ચોપડા 88.17 મીટરનો થ્રો કરીને ગોલ્ મેડલ પોતાને નામ કરી લીધો ચે. આ ખાસ અવસર પર દેશના રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મૂએ સોમવારે ગોલ્ડ મેડલ માટે ભારતીય એથલીટ નીરજ ચોપડાને શુભકામના આપી છે.

મુર્મૂએ આગળ લખ્યુ કે, આ મોટા રાષ્ટ્રીય ગૌરવની વાત છે કે, ત્રમ ભારતીય, નીરજ ચોપડા, ડી.પી. મનુ, અે કિશોર જેનાએ એક સાથે વિશ્વ એથલેટિક્સ 2023 માં ભાલા પ્રતિયોગિતામાં અંતિમ ચરણમાં પ્રતિસ્પર્ધામાં તે ટોપ 6 માં રહ્યા હતા. હુ તે પ્રત્યેકને શુભકામના પાઠવુ છુ. તેમણે ભારતીય એથલેટિક્સને અભૂતપૂર્વ ઉચ્ચાઇ પર પહોચાડી છે. હુ તેમને ભવિષ્યમાં વધારે ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવુ છુ.












Click it and Unblock the Notifications
