For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC રેન્કિંગમાં પુજારાએ માર્યો જમ્પ, અશ્વિન નંબર એક પર યથાવત

|
Google Oneindia Gujarati News

દુબઇ, 7 જાન્યુઆરી: ચેતેશ્વર પુજારા સોમવારે જાહેર કરાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની તાજી ટેસ્ટ રેન્કિંગમાં પોતાની કારકિર્દીના સર્વોચ્ચ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. પુજારાએ બે ક્રમનો કૂદકો લગાવ્યો. જ્યારે શ્રીલંકાએ કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ ક્લાર્કથી આગળ નિકળતા પહેલી વાર ટોપ પાંચમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છેય

પુજારા ઉપરાંત ભારત તરફથી વિરાટ કોહલીએ મોટી સફળતા હાસલ કરી છે. કોહલીએ શ્રેષ્ઠ 10 બેટ્સમેનોની સૂચિમાં પહોંચવાના ખૂબ જ નજીક છે. કોહલી વર્તમાન ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં 11માં સ્થાન પર છે.

બોલરોની લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન ભારતના ટોપ બોલર છે. અશ્વિન 759 પોઇન્ટની સાથે આઇસીસી રેન્કિંગમાં સાતમાં ક્રમે છે. જ્યારે ટોપ-10 બોલરોમાં બીજા ભારતીય પ્રજ્ઞાન ઓઝા છે. જોકે ઓઝા એક સ્થાન લપસીને નવમાં ક્રમે આવી ગયો છે.

આઇસીસી ટેસ્ટ રેન્કિંગના ઓલરાઉન્ડર ખેલાડિયોની સૂચિમાં જોકે આર. અશ્વિને ભારતને શ્રેષ્ઠ ક્રમ પર અથાવત રાખ્યું છે. સર્વોચ્ચ ક્રમ પ્રાપ્ત ઓલ રાઉન્ડર અશ્વિનના 388 પોઇન્ટ છે.

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા સોમવારે જાહેર કરાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની તાજી ટેસ્ટ રેન્કિંગમાં પોતાની કારકિર્દીના સર્વોચ્ચ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. પુજારાએ બે ક્રમનો કૂદકો લગાવ્યો.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

ટેસ્ટ બોલરોની લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન ભારતના ટોપ બોલર છે. અશ્વિન 759 પોઇન્ટની સાથે આઇસીસી રેન્કિંગમાં સાતમાં ક્રમે છે.

પ્રજ્ઞાન ઓઝા

પ્રજ્ઞાન ઓઝા

ટેસ્ટ બોલરોની લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન ભારતના ટોપ બોલર છે. જ્યારે ટોપ-10 બોલરોમાં બીજા ભારતીય પ્રજ્ઞાન ઓઝા છે. જોકે ઓઝા એક સ્થાન લપસીને નવમાં ક્રમે આવી ગયો છે.

ઓલરાઉન્ડરમાં ટોપ આર. અશ્વિન

ઓલરાઉન્ડરમાં ટોપ આર. અશ્વિન

આઇસીસી ટેસ્ટ રેન્કિંગના ઓલરાઉન્ડર ખેલાડિયોની સૂચિમાં જોકે આર. અશ્વિને ભારતને શ્રેષ્ઠ ક્રમ પર અથાવત રાખ્યું છે. સર્વોચ્ચ ક્રમ પ્રાપ્ત ઓલ રાઉન્ડર અશ્વિનના 388 પોઇન્ટ છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

પુજારા ઉપરાંત ભારત તરફથી વિરાટ કોહલીએ મોટી સફળતા હાસલ કરી છે. કોહલીએ શ્રેષ્ઠ 10 બેટ્સમેનોની સૂચિમાં પહોંચવાના ખૂબ જ નજીક છે. કોહલી વર્તમાન ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં 11માં સ્થાન પર છે.

English summary
Cheteshwar Pujara climbs two spots in ICC test rankings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X