‘સૌરાષ્ટ્ર રનમશિન’ પૂજારા પર થશે પૈસાનો વરસાદ?

મુંબઇ, 22 ઓક્ટોબરઃ અમેરિકાની એક ખેલ વેબસાઇટે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ખેલોમાં રોકાણના હિસાબે સંભવિત 10 વિકલ્પમાં સામેલ કર્યો છે. વેબસાઇટે આ પ્રકારે આ ભારતીય બેટ્સમેનને દિગ્ગજ ફૂટબોલ ખેલાડી નેમાર અને સ્ટાર ફોર્મુલા વન ડ્રાઇવર સબેસ્ટિયન વેટેલની સાથે સ્થાન આપ્યું છે.

વેબસાઇટ સ્પોર્ટ્સઓનઅર્થ ડોટ કોમે ‘ટોપ 10 સ્પોર્ટ પ્રો સ્ટોક ઓપ્શન' શીર્ષક હેઠળ લખ્યું છે કે, સચિન તેંડુલકર ટૂક સમયમાં નિવૃત્તિ લેવાના હોય ભારતીય ક્રિકેટ બદલાવમાંથી પસાર થઇ રહ્યું છે અને 25 વર્ષિય ચેતેશ્વર પૂજારા સંભવિત રોકાણકારોને સારો વિકલ્પ પૂરો પાડી શકે છે.

ધ વિક્ટ્રી સીઝન અને ધ હાઉસ ડેથ રથ બિલ્ટ જેવી પુસ્તકોના લેખક અને ધ ન્યુ યોર્ક ટાઇમસ થતા ઇએસપીએનમાં નિયમિતપણે લખનારા રોબર્ટ વેન્સટ્રોબે મોટા સ્કોર બનાવનારા પૂજારાની ખૂબીઓ અંગે લખ્યું છે અને તેમને ટોપ 10 સ્ટોક વિકલ્પમાં આઠમું સ્થાન આપ્યું છે. આ યાદીમાં 21 વર્ષીય નેમાર ટોચ પર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ટોપ ટેન પ્રો સ્ટોક ઓપ્શનને.

નેયમાર

નેયમાર

ખેલઃ- ફૂટબોલ
યાદીમાં ક્રમાંકઃ-1
ઉમરઃ-21 વર્ષ
હાલની સેલરી- 10 million ડોલર

માઇક ટ્રોટ

માઇક ટ્રોટ

ખેલઃ- બેસબોલ
યાદીમાં ક્રમાંકઃ-2
ઉમરઃ-22 વર્ષ
હાલની સેલરી- 510,000 ડોલર

કેરી ઇર્વિંગ

કેરી ઇર્વિંગ

ખેલઃ- બાસ્કેટબોલ
યાદીમાં ક્રમાંકઃ-3
ઉમરઃ-21 વર્ષ
હાલની સેલરી- 5.61 million ડોલર

એન્ડ્ર્યુ લક

એન્ડ્ર્યુ લક

ખેલઃ- ફૂટબોલ
યાદીમાં ક્રમાંકઃ-4
ઉમરઃ-24 વર્ષ
હાલની સેલરી- 390,000 ડોલર

બિલી હોર્શેલ

બિલી હોર્શેલ

ખેલઃ- ગોલ્ફર
યાદીમાં ક્રમાંકઃ-5
ઉમરઃ-26 વર્ષ
હાલની સેલરી- 3.5 million ડોલર

ગેન્નેડી ગોલોવ્કિન

ગેન્નેડી ગોલોવ્કિન

ખેલઃ- બોક્સર
યાદીમાં ક્રમાંકઃ-6
ઉમરઃ-31 વર્ષ
હાલની સેલરી- 20 million ડોલર

ક્લાયટન કેર્શવો

ક્લાયટન કેર્શવો

ખેલઃ- બેસબોલ
યાદીમાં ક્રમાંકઃ-7
ઉમરઃ-25 વર્ષ
હાલની સેલરી- 11 million ડોલર

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

ખેલઃ- ભારતીય ક્રિકેટર
યાદીમાં ક્રમાંકઃ-8
ઉમરઃ-25 વર્ષ
હાલની સેલરી- 1.1 million ડોલર

સેબેસ્ટિયન વેટ્ટલ

સેબેસ્ટિયન વેટ્ટલ

ખેલઃ- જર્મન ફોર્મુલા વન રેસિંગ ડ્રાઇવર
યાદીમાં ક્રમાંકઃ-9
ઉમરઃ-26 વર્ષ
હાલની સેલરી- 16.4 million ડોલર

ઝાંગ શાઉઇ

ઝાંગ શાઉઇ

ખેલઃ- ટેનિસ પ્લેયર
યાદીમાં ક્રમાંકઃ-10
ઉમરઃ-24 વર્ષ
હાલની સેલરી- 283,000 ડોલર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X