3 ખેલાડીઓ વિરૂદ્ધ FIR દાખલ કરાવશે રાજસ્થાન રોયલ્સ

દિલ્હી પોલીસે સ્પૉટ ફિક્સિંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ. શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય ખેલાડીઓને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી ચૂકી છે. દિલ્હી પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીસંત ઘણીવાર રડી પડ્યો છે.












Click it and Unblock the Notifications
