મનોજ તિવારીના સ્થાને રાયડુનો ટી-20 ટીમમાં સમાવેશ

27 વર્ષીય તિવારીને અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિ દ્વારા પુણે(20 ડિસેમ્બર) અને મુમ્બઇ(22 ડિસેમ્બર)માં રમાનાર મુકાબલા માટે રવિવારે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
બેટ્સમેન રાયડુ પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે, રાયડુ વર્તમાનમાં રણજી ટ્રોફીના આ સત્રની છ મેચોમાં વડોદરા માટે ચાર અર્ધસદી ફટકારી અને એક સદી ફટકારી ચૂક્યા છે.
ભારતીય ટીમને ઇંગ્લેન્ડની સાથે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી અંતિમ ટેસ્ટ મેચ 13 ડિસેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે.












Click it and Unblock the Notifications
