For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સમાં કેવું રહ્યું છે ભારતનું પ્રદર્શન

એશિયન ગેમ્સની 17મી શ્રેણીનું ઉદ્ઘાટન દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે થઇ ગયું છે. ઇંચિયોન એશિયાડ મેન સ્ટેડિયમથી લઇને આસપાસના મોટા વિસ્તારોમાં આતિશબાજીના રંગારંગ ઉત્સવનો નજારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સની 17મી શ્રેણીનું ઉદ્ઘાટન દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે થઇ ગયું છે. ઇંચિયોન એશિયાડ મેન સ્ટેડિયમથી લઇને આસપાસના મોટા વિસ્તારોમાં આતિશબાજીના રંગારંગ ઉત્સવનો નજારો જોવા મળ્યો છે. આ નજારાને જોવા માટે સ્ટેડિયમમાં 60 હજારની આસપાસ દર્શકો હાજર રહ્યાં હતા. ગેમ્સના પહેલા જ દિવસે આપણે શૂટિંગમાં સુવર્ણ પદક અને કાંસ્ય પદક જીતવામાં સફળ રહ્યાં છીએ અને દેશના અન્ય એથલિટ્સ પાસેથી પણ મેડલ્સની આશા રાખવામાં આવી રહી છે.

દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે રમાઇ રહેલા 17માં એશિયન ગેમ્સની વાત કરવામાં આવે તો તેમાં 36 ગેમોમાં 13 હજાર જેટલા એથલિટ્સ મેડલ્સ જીતવા માટે પ્રયાસો કરશે, ભારતમાંથી 516 એથલિટ્સ પોત-પોતાના સેક્શનમાં પોતાની પ્રતિભાનો પરચો આપશે. ત્યારે આજે અમે અહીં 1951થી લઇને અત્યારસુધીમાં ભારત દ્વારા એશિયન ગેમ્સમાં કરવામાં આવેલા પ્રદર્શન અંગે જણાવી રહ્યાં છીએ. જેમાં ભારતે કેટલા સુવર્ણ, રજત અને કાંસ્ય પદક જીત્યા છે, તેની માહિતી આપવામાં આવી છે. પહેલા એશિયન ગેમ્સમાં ભારતે 51 મેડલ્સ જીતા હતા, જ્યારે 2010માં યોજાયેલા એશિયન ગેમ્સમાં ભારતે 65 મેડલ્સ જીત્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતે કયા એશિયન ગેમ્સમાં કેટલા મેડલ જીતેલા છે.
આ પણ વાંચોઃ- વિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટમાં આ બોલર્સની અનોખી અને અજીબ છે બોલિંગ એક્શન
આ પણ વાંચોઃ- સિક્સર કિંગ જિંદગીમાં હિટ વિકેટ, બાળકોને નિભાવવા કરે છે બસ સ્ટોપની સફાઇ

પહેલી શ્રેણી (નવી દિલ્હી, 1951)

પહેલી શ્રેણી (નવી દિલ્હી, 1951)

સુવર્ણ પદક: 15; રજત પદક: 16; કાંસ્ય પદક: 20 (કુલ 51) - બીજું સ્થાન

બીજી શ્રેણી (મનિલા, 1954)

બીજી શ્રેણી (મનિલા, 1954)

સુવર્ણ પદક: 4; રજત પદક: 4; કાંસ્ય પદક: 5 (કુલ 13) - પાંચમું સ્થાન

ત્રીજી શ્રેણી (ટોક્યો, 1958)

ત્રીજી શ્રેણી (ટોક્યો, 1958)

સુવર્ણ પદક: 5; રજત પદક: 3; કાંસ્ય પદક: 3 (કુલ 11) - છઠ્ઠું સ્થાન

ચોથી શ્રેણી (જકાર્તા, 1962)

ચોથી શ્રેણી (જકાર્તા, 1962)

સુવર્ણ પદક: 10; રજત પદક: 13; કાંસ્ય પદક: 10 (કુલ 33) - ત્રીજું સ્થાન

પાંચમી શ્રેણી (બેંગકોક, 1966)

પાંચમી શ્રેણી (બેંગકોક, 1966)

સુવર્ણ પદક: 7; રજત પદક: 4; કાંસ્ય પદક: 11 (કુલ 22) - પાંચમું સ્થાન

છઠ્ઠી શ્રેણી (બેંગકોક, 1970)

છઠ્ઠી શ્રેણી (બેંગકોક, 1970)

સુવર્ણ પદક: 6; રજત પદક: 9; કાંસ્ય પદક: 10 (કુલ 25) - પાંચમું સ્થાન

સાતમી શ્રેણી (તેહરાન, 1974)

સાતમી શ્રેણી (તેહરાન, 1974)

સુવર્ણ પદક: 4; રજત પદક: 12; કાંસ્ય પદક: 12 (કુલ 28) - સાતમું સ્થાન

આઠમી શ્રેણી (બેંગકોક, 1978)

આઠમી શ્રેણી (બેંગકોક, 1978)

સુવર્ણ પદક: 11; રજત પદક: 11; કાંસ્ય પદક: 6 (કુલ 28) - છઠ્ઠું સ્થાન

નવમી શ્રેણી (નવી દિલ્હી, 1982)

નવમી શ્રેણી (નવી દિલ્હી, 1982)

સુવર્ણ પદક: 13; રજત પદક: 19; કાંસ્ય પદક: 25 (કુલ 57) - પાંચમુ સ્થાન

દસમી શ્રેણી (સેઉલ, 1986)

દસમી શ્રેણી (સેઉલ, 1986)

સુવર્ણ પદક: 5; રજત પદક: 9; કાંસ્ય પદક: 23 (કુલ 37) - પાંચમુ સ્થાન

અગ્યારમી શ્રેણી (બેઇજિંગ, 1990)

અગ્યારમી શ્રેણી (બેઇજિંગ, 1990)

સુવર્ણ પદક: 1; રજત પદક: 8; કાંસ્ય પદક: 14 (કુલ 23) - અગ્યારમું સ્થાન

બારમી શ્રેણી (હિરોસિમા, 1994)

બારમી શ્રેણી (હિરોસિમા, 1994)

સુવર્ણ પદક: 4; રજત પદક: 3; કાંસ્ય પદક: 15 (કુલ 22) - આઠમું સ્થાન

તેરમી શ્રેણી (બેંગકોક, 1998)

તેરમી શ્રેણી (બેંગકોક, 1998)

સુવર્ણ પદક: 7; રજત પદક: 11; કાંસ્ય પદક: 17 (કુલ 35) - નવમું સ્થાન

14મી શ્રેણી (બુસન, 2002)

14મી શ્રેણી (બુસન, 2002)

સુવર્ણ પદક: 10; રજત પદક: 12; કાંસ્ય પદક: 13 (કુલ 35) - આઠમું સ્થાન

પંદરમી શ્રેણી (દોહા, 2006)

પંદરમી શ્રેણી (દોહા, 2006)

સુવર્ણ પદક: 10; રજત પદક: 17; કાંસ્ય પદક: 26 (કુલ 53) - આઠમું સ્થાન

સોળમી શ્રેણી (ગૉંગઝાઉ, 2010)

સોળમી શ્રેણી (ગૉંગઝાઉ, 2010)

સુવર્ણ પદક: 14; રજત પદક: 17; કાંસ્ય પદક: 34 (કુલ 65) - છઠ્ઠું સ્થાન

English summary
Rewind: India's medal tally at Asian Games - 1951 to 2010
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X