બોલ્ટની હેટ્રિક: ઓલમ્પિકમાં ત્રીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ
સ્પીડ કિંગ નામે જાણીતા જમૈકાના જાણીતા ખેલાડી ઉસૈન બોલ્ટે આ વખતે 200 મીટરની રેસ જીતીને હેટ્રિક સર્જી છે. 19.78 સેકન્ડમાં 200 મીટરની રેસ જીતીને ઉસૈને સ્વર્ણ પદક મેળવ્યો છે.

ખાસ વાતો
ઉસૈન બોલ્ટે આ પહેલા 100 મીટરની રેસમાં પણ સ્વર્ણ પદક જીત્યો છે.
બોલ્ટ છેલ્લી ત્રણ ઓલમ્પિકથી 100 અને 200 મીટરની રેસમાં સ્વર્ણ પદક જીતતા આવી રહ્યા છે.
બોલ્ટનો આ આઠમો ગોલ્ડ મેડલ છે.
બોલ્ટની આ જીત તેના માટે હૈટ્રિક છે.












Click it and Unblock the Notifications
