ખૂબસૂરતી સાથે સાથે કરોડોની માલકિન છે રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ, કેવી રીતે કમાય છે રૂપિયા?
દુનિયાના સૌથી ફેમસ ફુટબોલરમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની અંગત લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના તેની ખૂબસૂરતી સાથે સાથે સંપતિ માટે પણ ચર્ચામાં છે.
જ્યોર્જિના રોડ્રિગ્ઝનો જન્મ 27 જાન્યુઆરી 1995ના રોજ સ્પેનિશ શહેર જાકામાં થયો છે. હાલમાં તે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ છે અને કરોડોની સંપત્તિ છે.

જ્યોર્જિના રોડ્રિગ્ઝ વિશ્વના સૌથી અમીર ફૂટબોલ ખેલાડીઓમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ છે. તેમની પાસે પણ રોનાલ્ડોની જેમ જ અબજો રૂપિયાની સંપત્તિ છે.
જ્યોર્જિના રોડ્રિગ્ઝે વેઈટ્રેસ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે, થોડા સમય પછી તે અંગ્રેજી શીખવા ઈંગ્લેન્ડ ગઈ અને ડાન્સ ક્લાસ લેવાનું શરૂ કર્યું.
Celebrityneworth.com ના અહેવાલ અનુસાર, જ્યોર્જિના રોડ્રિગ્ઝની કુલ સંપત્તિ 10 મિલિયન 83 કરોડ ડોલર આસપાસ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝે વર્ષ 2017માં ડેટિંગ શરૂ કર્યુ. આ પછી રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડને મોંઘી ભેટ આપવાનું શરૂ કર્યું.
આજે જ્યોર્જિના રોડ્રિગ્ઝની ગણતરી વિશ્વની સૌથી પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત મોડલ તરીકે થાય છે. તે હવે હાઈપ્રોફાઈલ જીવન જીવે છે. તે સૌથી વધુ કમાણી કરનાર મોડલ્સમાંથી એક છે. તેમના ફોટાનો ઉપયોગ ઘણા હાઈ-પ્રોફાઈલ મેગેઝીનના કવર ફોટો તરીકે થાય છે.
celebrityneworth.com ના અહેવાલ મુજબ, જ્યોર્જિનાએ ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ રોનાલ્ડોને તેના જન્મદિવસના અવસર પર એક મોંઘી રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
