For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યાનો દાવ પડ્યો સીધોઃ યુવીએ રમી વિસ્ફોટક ઇનિંગ, RCBનો વિજય

|
Google Oneindia Gujarati News

શારજાહ, 18 એપ્રિલઃ ટી20 વિશ્વકપમાં ધીમી બેટિંગના કારણે તમામ ટીકાઓનો સામનો કરનારા યુવરાજ સિંહ(અણનમ 52)એ તોફાની અડધી સદી અને સુકાની વિરાટ કોહલી(અણનમ 49) અને પાર્થિવ પટેલ(37)ની ઉમદા બેટિંગના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીે ગુરુવારે શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની સાતમી શ્રેણીની પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો. ડેરડેવિલ્સે આપેલા 146 રનોના લક્ષ્યાંકને બેંગ્લોરે 16.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી તરફથી અગ્રવાલ 6, મુરલી વિજય 18, કાર્તિક 0, મનિષ તિવારી 1, ડ્યુમિનીએ અણનમ 67 અને ટેલરે અણનમ 43 રન ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી સ્ટાર્ક, મોર્કલ, એરોન અને ચહાલે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હીએ આપેલા 145 રનના લક્ષ્યાંકનો સામનો કરવા બેંગ્લોરે બે વિકેટ ગુમાવી હતી અને 20 બોલ પહેલા જ વિજય હાંસલ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી પાર્થિવ પટેલે 37, મેડ્ડીસને 4, વિરાટ કોહલીએ 49 અને યુવરાજ સિંહે 52 રન ફટકાર્યા હતા. યુવરાજ સિંહે પોતાના લાક્ષ્ણિક અંદાજમાં બેટિંગ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. આ સાથે જ વિજય માલ્યા દ્વારા યુવરાજ સિંહ પર લગાવેલો 14 કરોડનો દાવ સફળ નિવડ્યો હતો. ચલાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

RCBનો વિજય

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી તરફથી અગ્રવાલ 6, મુરલી વિજય 18, કાર્તિક 0, મનિષ તિવારી 1, ડ્યુમિનીએ અણનમ 67 અને ટેલરે અણનમ 43 રન ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી સ્ટાર્ક, મોર્કલ, એરોન અને ચહાલે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી તરફથી અગ્રવાલ 6, મુરલી વિજય 18, કાર્તિક 0, મનિષ તિવારી 1, ડ્યુમિનીએ અણનમ 67 અને ટેલરે અણનમ 43 રન ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી સ્ટાર્ક, મોર્કલ, એરોન અને ચહાલે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

દિલ્હી ડેરડેવિલ્સની ઇનિંગ

બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હીને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી તરફથી અગ્રવાલ 6, મુરલી વિજય 18, કાર્તિક 0, મનિષ તિવારી 1, ડ્યુમિનીએ અણનમ 67 અને ટેલરે અણનમ 43 રન ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી સ્ટાર્ક, મોર્કલ, એરોન અને ચહાલે એક-એક વિકેટ લીધી હતી.

English summary
Yuvraj Singh struck form with a brilliant unbeaten half century as Royal Challengers Bangalore crushed Delhi Daredevils by eight wickets in their IPL campaign opener in Sharjah on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X