Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 બોલમાં 6 વિકેટ અને શિલ્પા સામે જીતતા જીતતા હાર્યો શાહરુખ

અમદાવાદ, 6 મેઃ સોમવારે અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી રોમાચંક મેચમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની રાજસ્થાન રોયલ્સ ટીમે શાહરુખ ખાનની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સને 10 રનથી હરાવી આઇપીએલ 7માં પાંચમી જીતમાં હાંસલ કરી છે. નાઇટ રાઇડર્સની આ પાંચમી હાર છે. પોતાના બેટ્સમેનોના ઉમદા પ્રદર્શન થકી રાજસ્થાન રોયલ્સે કોલકતા નાઇટ રાઇડર્સ સામે 171 રનોનો પડકાર મુક્યો હતો, જેના જવાબમાં નાઇટ રાઇડર્સ ટીમમાં ઉતાર ચઢાવ બાદ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી. રાજસ્થાન રોયલ્સ તરફથી શેન વોટ્સન અને પ્રવીણ તાંબેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

આ પહેલા કોલકતાએ ટોસ જીતીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાનને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેમાં રહાણે 30, નાયર 44, સેમસન 37, વોટ્સન 31, બિન્ની 11, સ્મિથ 3, ફોકનર 1, ભાટિયાએ 6 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વિનય કુમાર અને નારેને 2-2 વિકેટ મેળવી હતી, શાકિબ અલ હસને એક વિકેટ મેળવી હતી.

રાજસ્થાન તરફથી મળેલા 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકતાએ છ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી ઉથ્થપા 65, ગંભીર 54, રશેલ 1, પાન્ડે 0, શાકિબ અલ હસન 21, પઠાણ 0, ટેન ડોત્સોતે 0, યાદવ 9 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વોટ્સન અને તાંબેએ 3-3 વિકેટ મેળવી હતી. તાંબેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કોલકતાની બેટિંગ

રાજસ્થાનની બેટિંગ

રાજસ્થાનની બેટિંગ

આ પહેલા કોલકતાએ ટોસ જીતીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાનને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેમાં રહાણે 30, નાયર 44, સેમસન 37, વોટ્સન 31, બિન્ની 11, સ્મિથ 3, ફોકનર 1, ભાટિયાએ 6 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વિનય કુમાર અને નારેને 2-2 વિકેટ મેળવી હતી, શાકિબ અલ હસને એક વિકેટ મેળવી હતી.

રાજસ્થાનની બેટિંગ

રાજસ્થાનની બેટિંગ

આ પહેલા કોલકતાએ ટોસ જીતીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાનને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેમાં રહાણે 30, નાયર 44, સેમસન 37, વોટ્સન 31, બિન્ની 11, સ્મિથ 3, ફોકનર 1, ભાટિયાએ 6 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વિનય કુમાર અને નારેને 2-2 વિકેટ મેળવી હતી, શાકિબ અલ હસને એક વિકેટ મેળવી હતી.

રાજસ્થાનની બેટિંગ

રાજસ્થાનની બેટિંગ

આ પહેલા કોલકતાએ ટોસ જીતીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી રાજસ્થાનને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેમાં રહાણે 30, નાયર 44, સેમસન 37, વોટ્સન 31, બિન્ની 11, સ્મિથ 3, ફોકનર 1, ભાટિયાએ 6 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વિનય કુમાર અને નારેને 2-2 વિકેટ મેળવી હતી, શાકિબ અલ હસને એક વિકેટ મેળવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X