ફેસબુક પર સચિનના ચાહકોની સંખ્યા 1 કરોડથી પણ વધુ

નવી દિલ્હી, 4 જૂન: દુનિયાભરના 100 કરોડથી વધુ લોકોના દિલો પર રાજ કરનાર ચર્ચિત સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર 'રેકોર્ડોના શહેનશાહ' સચિન તેંડુલકરના ચાહકોની સંખ્યા એક કરોડને પાર કરી ગઇ છે.

આધુનિક 'સંગીત સમ્રાટ' કહેવાતા એ આર રહેમાન બાદ સચિન તેંડુલકર બીજા એવા ભારતીય છે જેમને જાદુઇ આંકડાને પાર કર્યો છે. જો કે તે પહેલાં એવા ખેલાડી છે જેમના ફેસબુક પર આટલા બધા ચાહકો છે. વિશ્વની સૌથી મોટી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર 'લિટલ માસ્ટર' સચિન તેંડુલકરના 10006420 ચાહકો છે અને 396702 લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યાં છે.

આઇપીએલમાં મેચ ફિક્સિંગ પર પોતાનું નિખાલસ અભિપ્રાય આપનાર માસ્ટર બ્લાસ્ટર ફેસબુકના માધ્યમથી પોતાના કરોડો ચાહકો સાથે જોડાયેલા રહે છે. ફેસબુક પર તેની નવા ફોટા અને વીડિયો જોઇ શકાય છે.

ફેસબુક પર સચીન તેંડુલકરની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આઇપીએલમાં તેમની મુંબઇ ઇન્ડિયન્સ ટીમની જીત બાદ લગાવવામાં આવેલા ટીમના સામૂહિક ફોટો પર અત્યાર સુધી 175657 લોકોએ 'લાઇક' કર્યુ છે. આ જ પ્રમાણે સચીન તેંડુલકર દ્વારા ઉપાડવામાં આવેલી આઇપીએલ ટ્રોફીના ફોટાને 392795 લોકોને લાઇક કર્યું છે.

ભારતીય સંગીતને વિશ્વ સ્તર પર લોકપ્રિય બનાવનાર પ્રતિષ્ઠિત ઓસ્કર વિજેતા એ આર રહેમાન ફેસબુક પર પ્રસંશકોના મુદ્દે પ્રથમ સ્થાન પર છે. ફેસબુક પર એ આર રહેમાનના અધિકૃત પેજને 11895682 લાઇક કર્યું છે. 77,551 લોકો તેમના વિશે ચર્ચા કરે છે. ફેસબુક પર પ્રશંસકોના મુદ્દે બૉલીવુડના 'દબંગ' અભિનેતા સલમાન ખાન ત્રીજા સ્થાન પર છે. 'ચુલબુલ પાંડે'ના અધિકૃત પેજને 8383198 લોકોએ લાઇક કર્યું છે, જ્યારે 213355 લોકો તેમના વિશે ચર્ચા કરે છે.

આ ફેસબુક પેજ પર પણ સલમાન ખાનનો બિંદાસ અંદાજ જોવા મળે છે. પોતાના પેજ પર સલાખાન ઠંડા પીણાનો પ્રચાર કરતાં નજરે પડે છે, તો બીજી તરફ પોતાના પ્રશંસકોને પાણી બચાવવાની અપીલ કરતાં નજરે પડે છે.

પ્રસંશકોના મુદ્દે સલમાન ખાન બાદ બૉલીવુડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમીર ખાન ચોથા નંબર પર છે. પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે' ના માધ્યમથી સામાજિક દુષણો વિરૂદ્ધ જોરદાર અભિયાન ચલાવનાર આમિર ખાનના 7064606 પ્રશંસકો છે અને 38341 તેમના વિશે ચર્ચા કરે છે.

માઇકો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ફોલોવર્સની મુદ્દે સૌથી આગળ ચાલી રહેલાં બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફેસબુક પર પાછળ છે. ફેસબુક પર અમિતાભના અધિકૃત પેજને માત્ર 4521563 લોકોએ લાઇક કર્યું છે.

સચિનના ચાહકોની સંખ્યા 1 કરોડથી પણ વધુ

સચિનના ચાહકોની સંખ્યા 1 કરોડથી પણ વધુ

ફેસબુક પર સચીન તેંડુલકરની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આઇપીએલમાં તેમની મુંબઇ ઇન્ડિયન્સ ટીમની જીત બાદ લગાવવામાં આવેલા ટીમના સામૂહિક ફોટો પર અત્યાર સુધી 175657 લોકોએ 'લાઇક' કર્યુ છે. આ જ પ્રમાણે સચીન તેંડુલકર દ્વારા ઉપાડવામાં આવેલી આઇપીએલ ટ્રોફીના ફોટાને 392795 લોકોને લાઇક કર્યું છે.

એ આર રહેમાન ફેસબુક પર પ્રથમ નંબરે

એ આર રહેમાન ફેસબુક પર પ્રથમ નંબરે

ભારતીય સંગીતને વિશ્વ સ્તર પર લોકપ્રિય બનાવનાર પ્રતિષ્ઠિત ઓસ્કર વિજેતા એ આર રહેમાન ફેસબુક પર પ્રસંશકોના મુદ્દે પ્રથમ સ્થાન પર છે. ફેસબુક પર એ આર રહેમાનના અધિકૃત પેજને 11895682 લાઇક કર્યું છે. 77,551 લોકો તેમના વિશે ચર્ચા કરે છે.

સલમાન ખાન ફેસબુક પર ત્રીજા સ્થાન

સલમાન ખાન ફેસબુક પર ત્રીજા સ્થાન

ફેસબુક પર પ્રશંસકોના મુદ્દે બૉલીવુડના 'દબંગ' અભિનેતા સલમાન ખાન ત્રીજા સ્થાન પર છે. 'ચુલબુલ પાંડે'ના અધિકૃત પેજને 8383198 લોકોએ લાઇક કર્યું છે, જ્યારે 213355 લોકો તેમના વિશે ચર્ચા કરે છે.

ફેસબુક પર ઠંડાપીણાનો પ્રચાર કરતો સલમાન

ફેસબુક પર ઠંડાપીણાનો પ્રચાર કરતો સલમાન

આ ફેસબુક પેજ પર પણ સલમાન ખાનનો બિંદાસ અંદાજ જોવા મળે છે. પોતાના પેજ પર સલમાનખાન ઠંડા પીણાનો પ્રચાર કરતાં નજરે પડે છે, તો બીજી તરફ પોતાના પ્રશંસકોને પાણી બચાવવાની અપીલ કરતાં નજરે પડે છે.

'મિસ્ટર પરફેક્શનિસ્ટ' ફેસબુક પર ચોથા ક્રમે

'મિસ્ટર પરફેક્શનિસ્ટ' ફેસબુક પર ચોથા ક્રમે

પ્રસંશકોના મુદ્દે સલમાન ખાન બાદ બૉલીવુડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમીર ખાન ચોથા નંબર પર છે. પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે' ના માધ્યમથી સામાજિક દુષણો વિરૂદ્ધ જોરદાર અભિયાન ચલાવનાર આમિર ખાનના 7064606 પ્રશંસકો છે અને 38341 તેમના વિશે ચર્ચા કરે છે.

અમિતાભ બચ્ચન ફેસબુક પર સૌથી પાછળ

અમિતાભ બચ્ચન ફેસબુક પર સૌથી પાછળ

માઇકો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ફોલોવર્સની મુદ્દે સૌથી આગળ ચાલી રહેલાં બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફેસબુક પર પાછળ છે. ફેસબુક પર અમિતાભના અધિકૃત પેજને માત્ર 4521563 લોકોએ લાઇક કર્યું છે.

ફેસબુક પર 'લિટલ માસ્ટર'

ફેસબુક પર 'લિટલ માસ્ટર'

વિશ્વની સૌથી મોટી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર 'લિટલ માસ્ટર' સચિન તેંડુલકરના 10006420 ચાહકો છે અને 396702 લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X