કેપટાઉનમાં પોતાની 200મી ટેસ્ટ રમશે સચિન
જ્હોનિસબર્ગ, 9 જુલાઇઃ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ભારત સાથે થનારી શ્રેણીનો શેડ્યુલ નિર્ધારિત કરી નાંખ્યો છે. ખાસ વાત એ છે કે મહાન ખેલાડી સચિન તેન્ડુલકર આ દરે પોતાની 200મી ટેસ્ટ રમશે. તે વનડે નહીં રમે કારણ કે ગત વર્ષે જ તેણે વનડેમાંથી નિવૃતિ લઇ લીધો હતો.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાનું કહેવું છે કે ભારતીય ખેલાડી અહી ઘણા પ્રસિદ્ધ છે, ખાસ કરીને સચિન તેન્ડુલકર. અમે આ શ્રેણીને લઇને ઘણા ઉત્સાહિત છીએ. ટીમ ઇન્ડિયા એક મજબૂત પ્રતિસ્પર્ધી છે. તે ટી20 અને વનડે ક્રિકેટમાં ચેમ્પિયન છે અને હજુ સમય નથી થયો કે જ્યારે તે ટેસ્ટમાં પણ નંબર વન હતી.

18 નવેમ્બર- ટી20 મેચ(ડેનાઇટ)
21 નવેમ્બર- પહેલી ટી20, જ્હોનિસબર્ગ(ડેનાઇટ)
24 નવેમ્બર- બીજી ટી20, કેપટાઉન
27 નવેમ્બર- પહેલી વનડે, ડરબન(ડેનાઇટ)
30 નવેમ્બર- બીજી વનડે, પોર્ટ એલિજાબેથ
3 ડિસેમ્બર- ત્રીજી વનડે, ઇસ્ટ લંડન(ડેનાઇટ)
6 ડિસેમ્બર-ચોથી વનડે, સેન્ચુરિયન(ડેનાઇટ)
8 ડિસેમ્બર- પાંચમી વનડે, જ્હોનિસબર્ગ
12 ડિસેમ્બર- છઠ્ઠી વનડે, બ્લોમફોંટેન(ડેનાઇટ)
15 ડિસેમ્બર- સાતમી વનડે, કેપટાઉન
ટેસ્ટ શ્રેણી
26-30 ડિસેમ્બર- પહેલી ટેસ્ટ મેચ, ડરબન
2-6 જાન્યુઆરી- બીજી મેચ ટેસ્ટ, કેપટાઉન
15-19 જાન્યુઆરી- ત્રીજી ટેસ્ટ મેચ, જ્હોનિસબર્ગ












Click it and Unblock the Notifications
