ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનઃ સાઇના ક્વાર્ટર ફાઇનલમાં

ગુરુવારે રમાયેલી વુમેન સિંગલ્સ સ્પર્ધાના બીજા ગોરમાં સાઇનાએ 37 મીનીટ સુધી ચાલેલા મુકાબલામાં થાઇલેન્ડની સપસિરી તેરાતનાચઇને 21-16, 21- 13થી પરાજય આપ્યો છે.
પહેલા દોરના મુકબલામાં ટૂર્નામેન્ટમાં સાઇનાએ સંઘર્ષપૂર્ણ મેચમાં ચીનની લી હાને 21-11, 16-21, 21-19 થી હરાવી હતી. જ્યારે સપસિરીએ ચેક ગણરાજ્યની ક્રિસ્ટીના ગેવનહાલ્ટને હરાવીને બીજા દોરમાં પ્રવેશ કર્યો હતો. નોંધનીય છે કે સાઇને તાજેતરમાં ડેનમાર્ક ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું.












Click it and Unblock the Notifications
