રિયો ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખોલાવ્યું મહિલા પહેલવાન સાક્ષી મલિકે

છેવટે રિયો ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખૂલ્યું ખરા! ઓલમ્પિકમાં ભારત માટે આજે ખરેખરમાં ખુશીના સમાચાર આવ્યા છે. ભારતની મહિલા પહેલવાન સાક્ષી મલિકને કાંસ્ય પદક મળ્યો છે. અને આ સાથે જ ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખૂલી ગયું છે.

sakshi malik

12 દિવસ બાદ રિયો ઓલમ્પિકમાં 58 કિલોની ફ્રિસ્ટાઇલ કુશ્તીમાં સાક્ષી મલિકે કિર્ગિસ્તાનની એસુલુ તિનિવેકોવાને 8-5થી હરાવીને કાસ્ટ પદક પોતાના નામે કર્યો છે.કિર્ગિસ્તાનની પહેલવાન એસુલુએ શરૂઆતમાં ભારે આક્રમક રીતે કુસ્તી લડી હતી અને 5 પોઇન્ટ મેળવી લીધી હતી પણ સાક્ષીએ પોતાની લડત ના છોડી.

અને લગાતાર 8 પોઇન્ટ મેળવીને જીત મેળવી લીધી. એટલું જ નહીં ક્વોલિફેશન રાઉન્ડમાં પણ સાક્ષીએ સ્વીડનની પહેલવાન મલિન જોહાન્ના મૈટસનને 5-4થી હરાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X