રફેલ નડાલ વિમ્બલડનમાંથી બહાર

આવો અપસેટ સર્જતી ગેમ આ પહેલા 1997માં જોવા મળી હતી. જ્યારે ગુસ્તાવો કુર્તેન ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન હોવા છતાં પણ વિમ્બલડનના પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. ગત વર્ષે પણ વિમ્બલડનમાં નડાલ બીજા રાઉન્ડમાં ચેક ગણરાજ્યના લુકાસ રોસોલ સામે હારી ગયો હતો. આ હારથી 2013મા તેની 22 મેચના વિજય અભિયાન પર રોક લાગી ગઇ હતી. ડાર્સિસે જીત બાદ કહ્યું કે, કોઇએ પણ નહીં વિચાર્યું હોય કે હું જીતીશ. મને સમજાતું નથી કે હું શું કહું. હું ઘણો ખુશ છું.












Click it and Unblock the Notifications
