Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SRH vs KKR : હૈદરાબાદે ટોસ જીત્યો, KKR ને બેટીંગ, આવી છે ટીમ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

SRH vs KKR

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2022માં પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આ સાથે જ હૈદરાબાદની ટીમે છેલ્લી બંને મેચમાં જીત મેળવી હતી. વિલિયમસન બ્રિગેડ હાલમાં ચારમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.

આ મેચ પહેલા IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો 21 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી સનરાઇઝર્સે 7 મેચ જીતી છે, જ્યારે કોલકાતાએ 14 મેચ જીતી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન : અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (WK), શશાંક સિંઘ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, જગદીશ સુચિથ, ઉમરાન મલિક, ટી નટરાજન.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન : વેંકટેશ અય્યર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર (સી), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (વિકેટમેન), અમન ખાન, પેટ કમિન્સ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X