For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: હૈદરાબાદે રાજસ્થાનને 32 રનથી હરાવ્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 મેઃ ભુવનેશ્વર કુમાર(14-4) અને ડેલ સ્ટેન(31-2)ના દમદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ગુરુવારે સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 7ની પોતાની સાતમી મેચમાં રાજસ્થાન રોયલ્સને 32 રનથી પરાજય આપ્યો છે. રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી હાર છે. સાથે જ પોતાના નવા ઘર અમદાવાદમાં રાજસ્થાનને બે મેચોમાં પહેલી હાર મળી છે. આ જીત સાથે હૈદરાબાદ છ અંકો સાથે આઠ ટીમોના પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઇ છે.

આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાન તરફથી બેટિંગનું આમંત્રણ મળતા હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. જેમાં ધવને 33, ફિંચે 9, રાહુલે 18, ઓઝાએ 17, વોર્નરે 6, હેનરિક્સે 9, પઠાણે 21, શર્મા 0, સ્ટેને 9 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી વોટ્સન અને ભાટિયાએ 3-3 વિકેટ મેળવી હતી, જ્યારે તામ્બેએ એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદ તરફથી મળેલા 135 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન 19.5 ઓવરમાં 102 રન પર ઓલ આઉટ થઇ ગયું હતું. રાજસ્થાન તરફથી રહાણે 0, નાયર 12, સેમસન 16, વોટ્સન 11, બિન્ની 12, સ્મિથ 22, ભાટિયા 4, ફોકનર 4, રિચાર્ડસન 1, કુલકર્ણી 7 અને તાંબેએ 3 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને સ્ટેને 2 વિકેટ લીધી હતી, જ્યારે પઠાણ, હેનરિક્સ અને શર્માને 1-1 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમારને ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનની બેટિંગ

હૈદરાબાદની બેટિંગ

હૈદરાબાદની બેટિંગ

આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાન તરફથી બેટિંગનું આમંત્રણ મળતા હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. જેમાં ધવને 33, ફિંચે 9, રાહુલે 18, ઓઝાએ 17, વોર્નરે 6, હેનરિક્સે 9, પઠાણે 21, શર્મા 0, સ્ટેને 9 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી વોટ્સન અને ભાટિયાએ 3-3 વિકેટ મેળવી હતી, જ્યારે તામ્બેએ એક વિકેટ લીધી હતી.

English summary
Sunrisers Hyderabad beat Rajasthan Royals by 32 runs in the Indian Premier League (IPL) at the Sardar Patel Stadium in Motera here Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X