રાફેલને હરાવી રોજર ફેડરરે 18મો ગ્રાન્ડસ્લેમ પોતાને નામ કર્યો
ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં રોજર ફેડરરે રાફેલ નાડાલને હરાવીને 18મો ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યો. ફેડરરે નાડાલને 6-4, 3-6, 6-1, 3-6, 6-3 થી માત આપી.
ઓસ્ટ્રેલિયન ઓપન, જે મેચની સૌથી વધારે રાહ જોવાઇ રહી હતી, તે મેચમાં સ્વિટર્ઝલેન્ડના રોજર ફેડરરે સ્પેનના રાફેલ નાડાલને હરાવીને 18મો ગ્રાન્ડસ્લેમ પોતાને નામ કરી લીધો છે. ફેડરરે નાડાલને 6-4, 3-6, 6-1, 3-6, 6-3 થી માત આપી છે. ઘણા લાંબા સમય બાદ આ બંન્ને ખેલાડીઓ એકબીજાની સામે આવ્યા હતા અને સૌને અપેક્ષા હતી કે આ મુકાબલો ખૂબ જ રસપ્રદ બની રહેશે. આ બંન્ને સ્ટાર ખેલાડીઓના મુકાબલા પર દુનિયાભરના ટેનિસ પ્રેમીઓની નજર હતી.













Click it and Unblock the Notifications
