T20 World Cup : કોહલી બાદ સુર્યકુમાર યાદવ સાથે દેખાઈ ખૂબસુરત પાકિસ્તાની એન્કર!
એક તરફ ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ખરાબ રીતે હારી રહી છે તો બીજી તરફ એક પાકિસ્તાની એન્કર તેની ખૂબસુરતીને લઈને ચર્ચાએ ચડી છે. પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
એક તરફ ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ખરાબ રીતે હારી રહી છે તો બીજી તરફ એક પાકિસ્તાની એન્કર તેની ખૂબસુરતીને લઈને ચર્ચાએ ચડી છે. પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જૈનબે હાલમાં જ સુર્યકુમાર યાદવ સાથે ફોટો શેર કર્યો છે.

ઝૈનબ અબ્બાસ ટી20 વર્લ્ડકપની શરૂઆતથી જ ચર્ચામાં છે. આ પહેલા તેને વિરાટ કોહલીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. વિરાટના ઈન્ટરવ્યૂ બાદ તે ભારતીય ટ્રોલ્સના નિશાને ચડી હતી. હવે તેને સુર્યકુમાર યાદવ સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં ઝૈનબે સુર્યકુમારની તારીફોના પૂલ બાંધ્યા છે. ઝૈનબે સુર્યકુમાર યાદવ સાથે વાતચીત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટો સાથે ઝૈનબે લખ્યું કે. વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન સાથે વાતચીત કરવાની મજા આવી. સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી. તમને જણાવી દઈએ કે ભારતને પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં સૂર્યકુમાર યાદવે રમેલી ઈનિંગની બધા જ પ્રશંસા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
