For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ સામે યુવા ટીમ ઇન્ડિયાનો સાત વિકેટથી વિજય

|
Google Oneindia Gujarati News

મીરપુર, 16 જૂનઃ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0થી બઢત હાસલ કરી લીધી છે. સુરેશ રૈનાના નેતૃત્વ હેઠળ અપેક્ષાકૃત યુવા ભારતીય ટીમે શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રવિવારે વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટથી પરાજય આપ્યો. ભારતીય ટીમને 26 ઓવરમાં 150 રનનો સંશોધિત લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને રોબિન ઉથપ્પા અને અજિંક્ય રહાણેની અડધી સદીની ઇનિંગની મદદથી હાસલ કરી લીધો હતો. રહાણેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચથી બોલર પરવેજ રસૂલ અને અક્ષર પટેલે આંતરરાષ્ટ્રીય વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી. રસૂલે બે વિકેટ અને પટેલે એક વિકેટ મેળવી હતી.

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશ તરફથી અનામુલ હક 44, તમિમ ઇકબાલ 0, મોનિમુલ હક 6, મુશફિકર રહિમ 56, શાકિબ અલ હસન 52, મહમુદુલ્લાહ 41, નસિર હોસિન 22, ઝિયાઉર રહેમાન 2, મશરફે મુર્તઝા 18, અબદૂર રઝાક 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુટી યાદવે 3, પરવેઝ રસૂલે 2 અને અક્ષર પટેલ તથા સુરેશ રૈનાએ એક-એક વિકેટ લીધી હતી.

વરસાદના કારણે ભારતને 26 ઓવરમાં 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય નિર્ધારિત ઓવરમાં સાત બોલ બાકી હતા ત્યારે હાસલ કરી લીધો હતો. ભારત તરફથી રોબિન ઉથપ્પા 56, અજિંક્ય રહાણે 64, ચેતેશ્વર પૂજારા 0, અંબાતી રાયડૂ 16, સુરૈશ રૈનાએ 15 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોર્તઝાએ એક અને શાકિબ અલ હસને બે વિકેટ લીધી હતી.

ભારતની ઇનિંગ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશ તરફથી અનામુલ હક 44, તમિમ ઇકબાલ 0, મોનિમુલ હક 6, મુશફિકર રહિમ 56, શાકિબ અલ હસન 52, મહમુદુલ્લાહ 41, નસિર હોસિન 22, ઝિયાઉર રહેમાન 2, મશરફે મુર્તઝા 18, અબદૂર રઝાક 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુટી યાદવે 3, પરવેઝ રસૂલે 2 અને અક્ષર પટેલ તથા સુરેશ રૈનાએ એક-એક વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશ તરફથી અનામુલ હક 44, તમિમ ઇકબાલ 0, મોનિમુલ હક 6, મુશફિકર રહિમ 56, શાકિબ અલ હસન 52, મહમુદુલ્લાહ 41, નસિર હોસિન 22, ઝિયાઉર રહેમાન 2, મશરફે મુર્તઝા 18, અબદૂર રઝાક 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુટી યાદવે 3, પરવેઝ રસૂલે 2 અને અક્ષર પટેલ તથા સુરેશ રૈનાએ એક-એક વિકેટ લીધી હતી.

English summary
Ajinkya Rahane anchored his innings to perfection in the company of comeback man Robin Uthappa and guided India to a comfortable seven-wicket victory in a rain-truncated first ODI against Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X