Video : લાઈવ મેચ દરમિયાન કપલનો રોમાન્સ વાયરલ, ઈન્ટર પર વીડિયો છવાયો
ઘણી વખત લાઈવ મેચ દરમિયાન કપલ્સના રોમાન્સ વાયરલ થતા રહે છે. હાલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ દરમિયાનનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કંઈક એવું જોવા મળ્યું કે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયુ.

અહીં સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન એક કપલ રોમાન્સ કરતુ જોવા મળ્યું. જ્યારે કેમેરામેને આ કપલને મોટી સ્ક્રીન પર બતાવ્યું તો છોકરી છોકરાના ખોળામાંથી ઊઠીને બેસી ગઈ. આ દરમિયાન બંને મોઢું છુપાવતા જોવા મળ્યા.
આ કપલના રોમાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલા પણ સ્ટેડિયમમાં આવી ઘટનાઓ જોવા મળી છે.
મોટા પડદા પર પોતાને જોઈને આ કપલ ત્યાં હાજર લોકોને ટાળતા જોવા મળ્યા. મોટા પડદા પર આ કપલનો રોમાન્સ જોઈને ત્યાં હાજર તમામ ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Cameraman going at the wrong end. 😂 pic.twitter.com/1gnJQHwvCr
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2023
જણાવી દઈએ કે, આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લાઈવ મેચ દરમિયાન આવા વીડિયો આવતા રહે છે.












Click it and Unblock the Notifications
