વિદેશી મહિલાએ વિનોદ કાંબલીને કહ્યો 'બ્લેક ઇન્ડિયન', ફરિયાદ દાખલ

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ આરોપ લગાવ્યો છે કે સોસાયટીમાં કાર પાર્કિંગ માટે થયેલી બોલાચાલી દરમિયાન આ મહિલાએ તેમની પર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી. કાંબલીની લાગણીને ઠેસ પહોંચતા તેમણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
કાંબલીએ વાતચીતમાં જણાવ્યું કે પાર્કિંગ દરમિયાન મહિલાએ તેમને બ્લેક ઇન્ડિયન કહ્યું. કાંબલીએ જણાવ્યું કે આ સાંભળીને તેમને ખૂબ જ ખરાબ લાગ્યું માટે તેમણે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
તેમણે જણાવ્યું કે કોઇને પણ એ અધિકાર નથી કે તે આ પ્રકારની ટિપ્પણી કરી શકે. કાંબલીએ એ પણ આરોપ લગાવ્યો કે મહિલાએ તેમને જોઇ લેવાની પણ ધમકી આપી છે.
More From
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
