For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 'વિરાટ' જીત, ફાઇનલમાં મારી એન્ટ્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મીરપુર, 5 એપ્રિલ: રવિચંદ્રને પોતાના કૈરમ બાલનો કમાલ બતાવ્યો તો સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ આકર્ષક અર્ધશતકની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટ માત આઈ આઇસીસી ટી 20 ચેમ્પિયન્સની ફાઇનલમાં પહોંચી ગયું.

ભારતે અ ટૂર્નામેન્ટમાં બીજી વાર ફાઇનલ મુકાબલા સુધી પહોંચ્યું છે. આ પહેલાં તેને 2007માં પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ હવે રવિવારે પોતાના એક અન્ય પડોશી શ્રીલંકા સાથે ટકરાશે જેણે તેને 2011માં એકદિવસીય વર્લ્ડકપની ફાઇનલમાં માત આપી હતી.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટીંગ કરતાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 41 બોલમાં 58 રન બનાવ્યા હતા અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ડુમિનીએ 40 બોલમાં અણનમ 45 રનને મદદથી 4 વિકેટના નુકસાન પર 172 રનનો પડકારજનક સ્કોર ખડકી દિધો હતો. ડેવિડ મિલરે પણ 12 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (13 બોલમાં 24 રન) અને અજિંક્યા રહાણે (30 બોલમાં 32)એ ભારતને ઝડપી અને સકારાત્મ શરૂઆત આપી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ પોતાના સદાબહાર અંદાજમાં બેટીંગ કરતાં 44 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી અણનમ 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

દ.આફ્રિકાને માત આપી ભારતનો ફાઇનલમાં પ્રવેશ

રવિચંદ્રને પોતાના કૈરમ બાલનો કમાલ બતાવ્યો તો સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીની આકર્ષક અર્ધશતકની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટ માત આઈ આઇસીસી ટી 20 ચેમ્પિયન્સની ફાઇનલમાં પહોંચી ગયું.

સુરેશ રૈનાએ 10 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું જેથી ભારતે 19.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવે લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો. અશ્વિનને બાદ કરતાં અન્ય બોલરોએ નિરાશાજનક પ્રદર્શનની ભરપાઇ બેસ્ટમેનોએ કરી. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. તેમણે 3 ઓવરમાં 36 રન આપ્યા. ધોની પોતાના મુખ્ય ત્રણ બોલરોનો કોટા પણ પુરો કરાવોય ન હતો. રોહિત અને રહાણેએ 23 બોલમાં 39 રન બનાવ્યા અને આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ઝડપી અને સ્પિન બોલરોના પકડારનો સામનો કર્યો.

કોહલીએ લેગ સ્પિનર ઇમરાન તાહિરની અંતિમ ઓવરમાં ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની 7મી અડધી સદી પુરી કરી. તાહિરે ત્યારબાદ પોતાના અંતિમ બોલ પર યુવરાજ સિંહને લાંગ ઓફ કેચ આઉટ કરાવ્યો. રૈનાએ પર્નેલનો બોલ શોર્ટ ફાઇનલ લેગ પર છક્કો ફટાકારી ખાતું ખોલ્યું અને પછી સતત 2 ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાં 17 રન બન્યા જેથી મેચ પુરી રીતે ભારતના પક્ષમાં આવી ગઇ. કોહલીએ સ્ટેનની ઓવરમાં 2 વાર બાઉડ્રી બાદ મોકલી બાકીની કસર પુરી કરી દિધી. તેમણે આ બોલીંગમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.

English summary
Former champions India upstaged South Africa by six wickets in the second semi-final in Dhaka on Friday to cruise into the final of ICC World Twenty20. Chasing 173 to win, India were led by a swashbuckling knock of 72 not out by Virat Kohli as they strolled to the target with five balls to spare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X