For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISL 2020: નીતા અંબાણીએ દેશમાં આઈએસએલની વાપસીનું સ્વાગત કર્યું

ISL 2020: નીતા અંબાણીએ દેશમાં આઈએસએલની વાપસીનું સ્વાગત કર્યું

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન સુપર લીગની સાતમી સીઝન આજે શરૂ થઈ ગઈ છે અને આ કોવિડ 19 મહામારી વચ્ચે ભારતીય ધરતી પર આયોજિત થનાર પહેલો મોટો ટૂર્નામેન્ટ છે. આઈએસએલના આયોજક ફુટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડની ચેરપર્સન નીતા અંબાણીએ દેશમાં ફુટબોલની વાપસીનું સ્વાગત કર્યું છે.

nita ambani

આઈએસએલની સાતમી સીઝનના ઉદ્ઘાટન મુકાબલામાં શુક્રવારે બમ્બોલિમના જીએમસી સ્ટેડિયમમાં કેરલા બ્લાસ્ટર્સનો સામનો વિજેતા ટીમ એટીકે મોહન બાગાન સાથે થયો.

નીતા અંબાણીએ કહ્યું કે, મને ઘોષણા કરતાં ગર્વ મહેસૂસ થઈ રહ્યું છે કે આઈએસએલ ભારતમાં આટલા વ્યાપક સ્તરે આયોજિત થનાર પહેલી ખેલ પ્રતિયોગિતા બની જશે. તમારા ઘરમાં ફરીથી લીગની વાપસી કરી અમે બહુ ખુશ છીએ અને આના મેચનું પ્રસારણ ભારત ઉપરાંત 80થી વધુ દેશોમાં કરાશે.

તેમણે આગળ કહ્યું કે, આ મહામારી વચ્ચે ફુટબોલને આપણી જિંદગીમાં પરત લાવવામાં ઘણાં સાહસ, સંકલ્પ અને યોજનાની જરૂરત પડી. મને ભરોસો છે કે આઈએસએલના આગલા ચાર મહિના આપણી જિંદગીમાં ખુશી, રોમાંચ અને સકારાત્મકતા ભરી દેશે.

English summary
we glad that ISL 2020-21 league season returned says nita ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X