વેસ્ટઇન્ડિઝ ટીમ સીરિઝ અધવચ્ચે છોડીને પાછી જશે, BCCI નારાજ

પરંતુ હવે આખી ટીમ હવે પાંચમી મેચને અધરમાં લટકાવીને દેશ પાછી ફરી રહી છે. શુક્રવારે મેદાન પર ખેલાડીઓના વિરોધના ઘણા સંકેત મળ્યા જેમાં આખી ટીમ ટોસ સમયે કપ્તાન ડ્વેન બ્રાવોની પાછળ ઊભી હતી. ટીમ અઢી વાગે શરૂ થનારી મેચ માટે બપોરે એક વાગ્યે એચપીસીએ સ્ટેડિયમ પહોંચી હતી અને તેણે અડધા કલાકથી વધારે સમય અભ્યાસ કર્યો નહીં.

ઠાકુરે બીસીસીઆઇના શ્રેષ્ઠ અને એચપીસીએના અધિકારીના પગલે બ્રાવો અને તેમના ખેલાડીઓને મેચમાં રમવા માટે મનાવી લીધા. તેમણે જણાવ્યું કે જો મેચ નહીં રમાય તો આયોજકો માટે આ શરમજનક વાત થશે, પ્રશંસક નિરાશ થશે જે ઠેરઠેરથી આંતરરાષ્ટ્રીય મેચ જોવા માટે અત્રે આવ્યા છે.












Click it and Unblock the Notifications
