T20 World Cup : T20 વર્લ્ડકપમાં છવાઈ રહેલી ખૂબસુરત એન્કર ભાવના બાલાક્રિષ્નન કોણ છે?

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારત અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાવા જઈ રહ્યા છે. જો બધુ બરાબર રહ્યું અને ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે તો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં સામસામે આવશે.

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારત અને ઈંગ્લેન્ડ સામસામે ટકરાવા જઈ રહ્યા છે. જો બધુ બરાબર રહ્યું અને ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે તો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં સામસામે આવશે. વર્લ્ડકપ ધમાકેદાર રીતે આગળ વધી રહ્યો છે ત્યારે એક ખૂબસુરત ચહેરો ચર્ચાએ ચડ્યો છે. આ દિવસોમાં ખેલાડીઓ સાથે સાથે એક મહિલા એન્કર પણ છવાયેલી છે.

કોણ છે બાલાક્રિષ્નન?

કોણ છે બાલાક્રિષ્નન?

વર્લ્ડકપની મેચો દરમિયાન આ એન્કરની ચર્ચા થઈ રહી છે. આ વર્લ્ડકપમાં કેટલાક નવા એન્કર જોવા મળ્યા છે તેમાં આ એન્કર પણ સામેલ છે. આ ખૂબસુરત એન્કરનું નામ ભાવના બાલાક્રિષ્નન છે અને તેણી ભારતીય છે. આજકાલ ખેલાડીઓ સાથે ભાવનાની લોકપ્રિયતા પણ ખુબ જ વધી રહી છે.

ભાવના બાલાક્રિષ્નન મુળ ચેન્નાઈની છે

ભાવના બાલાક્રિષ્નન મુળ ચેન્નાઈની છે

ભાવના બાલાક્રિષ્નન મુળ ચેન્નાઈની છે. T20 વર્લ્ડ કપ 2022માં તે એન્કર તરીકે છવાયેલી છે અને ફેન્સમાં પણ તેની ખૂબ જ લોકપ્રિયતા જોવા મળી રહી છે.

ભાવના પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે

ભાવના પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે

ભાવના બાલાક્રિષ્નનને કોમેન્ટેટર તરીકેની છાપ છોડ્યા પછી એન્કરિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. ટીવીમાં એન્કરિંગ ઉપરાંત તે પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે. તેનો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ભાવનાએ ગ્રેટ લેક્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું છે

ભાવનાએ ગ્રેટ લેક્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું છે

ભાવનાએ ચેન્નાઈની ગ્રેટ લેક્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું છે. 2017 માં ભાવના સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કમાં ટીવી પ્રેઝેન્ટ તરીકે જોડાઈ અને આઈપીએલ અને પ્રો કબડ્ડી લીગમાં પણ મેજબાની કરી હતી.

ભાવના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

ભાવના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

ભાવના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના સાડા છ લાખથી વધુ ફોલોઅર્સ છે. 36 વર્ષીય ભાવના એક પરિણીત મહિલા છે.

ભાવના બાલાક્રિષ્નનની ઓળખ વીજે ભાવના તરીકે વધુ છે

ભાવના બાલાક્રિષ્નનની ઓળખ વીજે ભાવના તરીકે વધુ છે

ભાવના ભારતની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સમાંની એક છે. ભાવના બાલાક્રિષ્નનની ઓળખ વીજે ભાવના તરીકે વધુ છે. તેણીએ કારકિર્દીની શરૂઆતમાં ચેન્નાઈ લાઈવમાં રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X