Year Ender 2024 : આ વર્ષે ભારતમાં લોકોએ ગૂગલમાં સૌથી વધુ શું સર્ચ કર્યુ?
Year Ender 2024 : પુરૂ થવા જઈ રહેલુ 2024 નું વર્ષ પુરૂ થાય તે પહેલા ગૂગલે સૌથી સર્ચ કરાયેલા ટોપિકનું લિસ્ટ જારી કર્યુ છે.
આ લિસ્ટમાં આ વખતે સ્પોર્ટથી લઈને રાજનીતિ અને ઉદ્યોગજગત છવાયેલુ રહ્યું છે. લિસ્ટમાં આઈપીએલથી લઈને ઓલિમ્પિક સુધીના નામ સામેલ છે.

આ વર્ષે લોકોએ સ્પોર્ટને સૌથી વધુ સર્ચ કર્યુ. આ સિવાય એન્ટરટેઈનમેન્ટ અને મીમ્સે પણ ઓનલાઈન સર્ચિંગમાં વધારો કર્યો. ગૂગલના યર ઇન સર્ચ રિપોર્ટ અનુસાર, ભારતમાં વિવિધ વિષયો ઓનલાઈન સર્ચ કરવામાં આવ્યા.
ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા ટોપિક
ઈન્ડિયન પ્રીમિયર લીગ
ભારતમાં ક્રિકેટ ચાહકોની સંખ્યા ઓછી નથી. ભારતમાં Google પર IPL સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ વર્ષે આઈપીએલ છવાયેલી રહી.
T20 વર્લ્ડ કપ
T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રભાવશાળી અભિયાને લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું. ભારતમાં T20 વર્લ્ડ કપને લોકોએ બહુ સર્ચ કર્યુ. ખેલાડીઓનું પ્રદર્શન અને રમતની આગાહીઓ અને આગામી મેચ અપડેટ્સ જાણવા માટે IPL ટેગ પર વધુ સર્ચ કરાયુ.
ભાજપ
રાજકીય પક્ષોમાં લોકોએ ભાજપને સૌથી વધુ સર્ચ કર્યુ. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી છવાયેલી રહી. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ ભાજપની નીતિઓ, નેતાઓ અને ચૂંટણીની રણનીતિની સર્ચ વધતી ગઈ.
ચૂંટણી પરિણામ 2024
2024ની ચૂંટણીઓને લોકોએ લાખો વખથ સર્ચ કરી. લોકોએ પાર્ટીની રણનીતિઓ, ચૂંટણીની તારીખો, વિવિધ પાર્ટીઓની નીતિઓ અને પરિણામોને સતત સર્ચ કર્યુ.
ઓલિમ્પિક્સ 2024
2024 ઓલિમ્પિક ભારતમાં વિશેષ ચર્ચાંમાં રહ્યું. ભારતીય ખેલાડીઓના પ્રદર્શન સાથે સાથે વિનેશ ફોગાટનો વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
