For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનેક ઐતિહાસિક સ્મારકોનું શહેર અમદાવાદ

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યનું એક એવું શહેર જે હંમેશાથી વિરોધાભાસી રહ્યું છે, જ્યાં એક તરફ ગુજરાતીઓ આખા વિશ્વમાં માસ્ટર બિઝનેસમેન તરીકે ઓળખાય છે, તો બીજી તરફ આ જ શહેરમાં ગાંધીજીએ સત્યાગ્રહ અને અંહિસાનો પાઠ ભણાવ્યો હતો. એક તરફ ભૌતિકવાદી દૃષ્ટિકોણ છે તો બીજી તરફ આત્મ-ત્યાગની આધ્યાત્મિકતા છે.

અનેક વિવિધતાઓ સાથે અમદાવાદ, ભારતીય સંસ્કૃતિનું સારી પેઠે પ્રતિનિધિત્વ કરે છે અને આ શહેર ભારતના સાત સૌથી મોટા મહાનગરોમાનું એક છે. અમદાવાદને ભારતનુ સૌથી ઝડપથી વિકસતું શહેર માનવામાં આવે છે.

અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાનટગર કહેવાય છે, જે સાબરમતી નદીના તટે વસેલું છે. અમદાવાદને પૂર્વ સમયમાં કર્ણાવતીના નામથી ઓળખવામાં આવતું હતું, કારણ કે એ સમયે તેના શાસકનું નામ સોલંકી રાજા કર્ણદેવ પ્રથમ હતું, પરંતુ બાદમાં આ શહેર પર સુલ્તાન અહમદ શાહે હુમલો ક્યો અને તેને પોતાના કબજામાં લઇ લીધુ, ત્યારથી તેનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું અને હવે લોકો તેને અમદાવાદના નામથી જ ઓળખે છે.

મહમૂદ બેગડા, સુલ્તાન અહમદના પૌત્રે શહેરની સુરક્ષાને મજબૂત કરવા માટે 10 કિ.મીની પરિધિમાં એક દીવાલનું નિર્માણ કરાવ્યું હતું, જેમાં કુલ 12 દરવાજા, 189 ગઢ અને 6000 બૈટલમેંટ્સ હતા. આ તમામ 12 દવારાજાઓમાં શ્રેષ્ઠ કોતરણી અને કૈલીગ્રાફી જોવા મળે છે. આ તમામ ફાટકોમાં બાલકની પણ છે. મોગલ શાસનકાળ દરમિયાન, અમદાવાદને સમ્રાટ અકબરે જીત્યું હતું પરંતુ તેના પર છાપ શાહજહાંએ છોડી હતી. શાહી બાગના મોતી શાહી મહેલને તેમના દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર એક એવું સ્થળ છે, જ્યાં અનેક ઐતિહાસિક સ્મારક છે, આધુનિક આકર્ષણો છે, મૉલ, મૂવી હૉલ છે, હઠીસિંગ જૈન મંદિર, સિદી સૈયદ મસ્જિદ, સ્વામી નારાયણ મંદિર, જામા મસ્જિદ, મહુડી જૈન મંદિર, સિટી વૉલ્સ અને ધ ગેટ્સ, રાણીનો હજીરો, ઝૂલતો મિનારો, સરખેજ રોજા, દાદા હરીર વાવ વિગેરે પ્રમુખ આકર્ષણ પ્રવાસન કેન્દ્રો છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ અમદાવાદને.

નૌકા વિહાર

નૌકા વિહાર

અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવમાં નૌકા વિહાર

સૂર્યાસ્ત

સૂર્યાસ્ત

અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવ અને સૂર્યાસ્ત

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ

અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવમાં આયોજિત કાર્નિવલ

સરખેજ રોજા

સરખેજ રોજા

અમદાવાદમાં આવેલા સરખેજ રોજા સ્થિત મસ્જિદ

સરખેજ રોજા

સરખેજ રોજા

અમદાવાદમાં આવેલા સરખેજ રોજાનું મનમોહક દ્રશ્ય

વિશાલા વાસણ સંગ્રહાલય

વિશાલા વાસણ સંગ્રહાલય

અમદાવાદમાં આવેલું વિશાલા વાસણ સંગ્રહાલય, રંગ બિરંગી બારીઓ

અમદાવાદનું થોળ તળાવ

અમદાવાદનું થોળ તળાવ

અમદાવાદમાં આવેલું થોળ તળાવ, પ્રકૃતિનું સર્વોત્તમ સ્વરૂપ

નળસરોવર પક્ષી અભ્યારણ્ય

નળસરોવર પક્ષી અભ્યારણ્ય

નળસરોવર પક્ષી અભ્યારણ્યમાં વિચરતા પક્ષીઓ

લેસર શો

લેસર શો

સાયન્સ સિટીમાં આયોજિત લેસર શો

સાયન્સ સિટી

સાયન્સ સિટી

અમદાવાદ સ્થિત સાયન્સ સિટી

સરદાર પટેલ સંગ્રહાલય

સરદાર પટેલ સંગ્રહાલય

અમદાવાદ સ્થિત સરદાર પટેલ સંગ્રહાલય

જામા મસ્જિદ

જામા મસ્જિદ

અમદાવાદ સ્થિત જામા મસ્જિદ

સરદાર પટેલ સંગ્રહાલય

સરદાર પટેલ સંગ્રહાલય

અમદાવાદ સ્થિત સરદાર પટેલ સંગ્રહાલય મોગલ કાળનું સંગ્રહાલય છે.

જામા મસ્જિદ

જામા મસ્જિદ

અમદાવાદ સ્થિત જામા મસ્જિદની અંદરનું દ્રશ્ય

દાદા હરી વાલનું દ્રશ્ય

દાદા હરી વાલનું દ્રશ્ય

અમદાવાદ ખાતે આવેલી દાદા હરી વાવનું એક દ્રશ્ય

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર

અમદાવાદ ખાતે આવેલું સ્વામીનારાયણ મંદિર

સિદી સૈયદ મસ્જિદ

સિદી સૈયદ મસ્જિદ

અમદાવાદ ખાતે આવેલી સદી સૈયદની મસ્જિદમાં અદભૂત કોતરણી

દાદા હારીર વાવ

દાદા હારીર વાવ

અમદાવાદ સ્થિત દાદા હારીર વાવનું એક દ્રશ્ય

સરખેજ રોજા

સરખેજ રોજા

અમદાવાદમાં વાસ્તુકળાના અનોખા નમૂના સ્વરૂપ સરખેજ રોજા

હઠીસિંગ જૈન મંદિર

હઠીસિંગ જૈન મંદિર

અમદાવાદ ખાતે આવેલાં હઠીસિંગ જૈન મંદિરનો પ્રવેશ દ્વાર

હઠીસિંગ જૈન મંદિર

હઠીસિંગ જૈન મંદિર

અમદાવાદ ખાતે આવેલું હઠીસિંગ જૈન મંદિરમાં એક સાથે 52 દેવીકુલ

મહુડી તીર્થ

મહુડી તીર્થ

અમદાવાદ ખાતે આવેલું મહુડી તીર્થ

દાદા હારીર વાવ

દાદા હારીર વાવ

અમદાવાદમાં આવેલી દાદા હારીર વાવનું સુંદર દ્રશ્ય

ઝૂલતા મિનારા

ઝૂલતા મિનારા

અમદાવાદ ખાતે આવેલો ઝૂલતા મિનારા

રાણીનો હજીરો

રાણીનો હજીરો

અમદાવાદમાં આવેલો રાણીનો હજીરો

ત્રણ દરવાજા

ત્રણ દરવાજા

અમદાવાદના જૂના શહેરને પ્રસ્તૃત કરતા ત્રણ દરવાજા

વૈચાર વાસણ સંગ્રહાલય

વૈચાર વાસણ સંગ્રહાલય

વૈચાર વાસણ સંગ્રહાલયની બહારનું દ્રશ્ય

ભારતીય વિદ્યા સંસ્થાન

ભારતીય વિદ્યા સંસ્થાન

ભારતીય સંસ્કૃતિ અંગે માહિતી આપતી ભારતીય વિદ્યા સંસ્થાન

ગાંધી આશ્રમનો કૉરિડોર

ગાંધી આશ્રમનો કૉરિડોર

અમદાવાદમાં આવેલા ગાંદી આશ્રમનો કૉરિડોર

ગાંધી આશ્રમ

ગાંધી આશ્રમ

ગાંધી આશ્રમમા ગાંધીજીની પ્રતિમા

થોર તળાવ

થોર તળાવ

અમદાવાદ પાસે આવેલું થોર તળાવ પક્ષી વિહાર

નળસરોવર પક્ષી અભ્યારણ્ય

નળસરોવર પક્ષી અભ્યારણ્ય

અમદાવાદ નજીક આવેલું પક્ષીઓનું અભ્યારણ્ય નળસરોવર

લોથલ

લોથલ

અમદાવાદ નજીક આવેલું લોથલ

માનેક ચૌક

માનેક ચૌક

માનેક ચોકમાં લોકોની ચહલ પહલ

English summary
A city of paradox, Ahmedabad is a juxtaposition of all opposites. On one side we find the Gujaratis who are famous throughout India as the master businessmen and on the other, we had Gandhiji with his Satyagraha and Non-violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X