For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેક ચાંદીના આભૂષણોના વેપાર માટે જાણીતું હતું ગુજરાતનું આ શહેર

|
Google Oneindia Gujarati News

ભાવનગર મુખ્ય રીતે કપાસના ઉત્પાદો સંબંધિત ગુજરાતના મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્રોમાનું એક રહ્યું છે. શહેર સમુદ્રનો વ્યાપાર, જવેરાત અન ચાંદીના આભૂષાણોના વેપાર માટે પણ પ્રસિદ્ધ રહ્યું છે.

ભાવનગર 1723માં ભાવસિંહજી ગોહિલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ગોહિલ વાસ્તવમાં મારવાડથી આવ્યા અને વાડવા નામના એક ગામમાં તેમણે કેન્દ્રની સ્થાપના કરી હતી, જે વર્તમાનમાં ભાવનગર શહેરના રૂપમાં જાણવામાં આવે છે. ભાવનગદર શહેર એક કિલ્લાથી સંરક્ષિત છે અને તેણે લગભગ બે સદીઓથી આફ્રિકા, મોજામ્બિક, જંજીબાર, સિંગાપોર અને ભારતની સાથે ફારસની ખાડી જેવા સ્થાનોને જોડતા એક પ્રમુખ બંદરના રૂપમાં કાર્ય કર્યું હતું.

ભાવનગર રાજ્ય ભાવસિંહજીના વિભિન્ન વ્યાપારના પ્રયત્નોના કારણ, ભાવનગરની સ્થિતિ એક નાના રાજ્યથી બદલીને ગુરત્વના એક મહત્વપૂર્ણ સ્થળમાં થઇ ગઇ છે. તેમની જ જેમ ભાવસિંહજીના ઉત્તરાધિકારીઓએ પ સમાન રીતે તેને ઉત્સાહજનક રીતે વ્યાપાર જારી રાખ્યો. 19મી સદી દરમિયાન ભાવનગર રાજ્ય રેલવે બનાવવામાં આવી ત્યારે ભાવનગર પોતાની રેલવે નિર્માણ કરનાર પહેલું ભારતીય રાજ્ય બની ગયું હતું. પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવેલા આધુનિકરણના પ્રયાસોના કારણે, ભાવનગર ધીરે ધીરે કાઠિયાવાડના સૌથી ઉન્નત દેશી રાજ્યમાં બદલાઇ ગયું. ભાવનગરના મહારાજા અંગ્રેજોની ઘણી નજીક હતા અને તેમના દ્વારા માનદ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. શાહી પરિવાર સૌથી સન્માનિત અને પ્રતિષ્ઠિત પરિવારોમાનું એક બની ગયું. તો ચાલો તસવીરો થકી ભાવનગરને.

ઘોઘા સમુદ્ર તટ

ઘોઘા સમુદ્ર તટ

ભાવનગરમાં આવેલો ઘોઘા સમુદ્ર તટ

ઘોઘા સમુદ્ર તટ

ઘોઘા સમુદ્ર તટ

ભાવનગરમાં આવેલો ઘોઘા સમુદ્ર તટ

ઘોઘા સમુદ્ર તટ

ઘોઘા સમુદ્ર તટ

ભાવનગરમાં આવેલો ઘોઘા સમુદ્ર તટ

મહુવા બીચની હરિયાળી

મહુવા બીચની હરિયાળી

ભાવનગરના મહુવા બીચની હરિયાલી

શાંત સાંજ

શાંત સાંજ

ભાવનગરના મહુવા બીચની શાંતની સાંજ

મહુવા બીચ

મહુવા બીચ

ભાવનગરમાં આવેલું મહુવા બીચ

એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ

એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ

ભાવનગરમાં આવેલું મહુવા બીચ એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ

તઢાવજ પર્વત

તઢાવજ પર્વત

ભાવનગરમાં આવેલું તઢાવજ પર્વત

બ્રહ્મા કુંડ

બ્રહ્મા કુંડ

ભાવનગરમાં આવેલું બ્રહ્મા કુંડ

એક મોટી ટેન્ક

એક મોટી ટેન્ક

ભાવનગરમાં આવેલું બ્રહ્મા કુંડ એક મોટી ટેન્ક

વિસ્તૃત કોતરણી

વિસ્તૃત કોતરણી

ભાવનગરમાં આવેલું બ્રહ્મા કુંડ એક વિસ્તૃત કોતરણી

English summary
Bhavnagar has always been one of the important business centers of Gujarat mainly dealing with cotton products. The city has also been famous in ocean trade, gems and silver jewelery business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X