For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોયલ કિલ્લા, મેળાઓ અને ભૂજિયાનું શહેર એટલે બીકાનેર

|
Google Oneindia Gujarati News

રાજસ્થાની શહેર બીકાનેર, સોનેરી રેતીના ટીંબા, ઉંટો અને વીર રાજપૂત રાજાઓ સાથે રણના ઉંડા રોમાન્સની મિસાલ છે. રાજસ્થાન રાજ્યના ઉત્તર પશ્ચિમ ભાગમાં આ શહેર થાર રણની વચ્ચે સ્થિત છે. આ રાઠોડ રાજકુમાર, રાવ બીકાજી દ્વારા વર્ષ 1488માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ શહેર પોતાની સમૃદ્ધ રાજપૂત સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભૂજિયા નમકીન, રંગીન તહેવારો, ભવ્ય મહેલો, સુંદર મૂર્તિઓ અને વિશાળ રણના પથ્થરોથી બનેલા કિલ્લા માટે પ્રસિદ્ધ છે.

બીકાનેર વિશાળ ભૂજિયા ઉદ્યોગનું ઉદ્ગમ સ્થળ રહ્યું છે, જે 1877માં રાજા શ્રી ડગર સિંહના શાસનકાળમાં શરૂ કરવામાં આવ્યું હતું. ભૂજિયા સૌથી પહેલા ડુગરશાહીના નામથી શરૂ કરવામાં આવ્યું જે રાજાના મહેમાનોની સેવા હેઠળ નિર્મિત કરવામાં આવ્યું. બીકાનેર, જે બીકાનેરી ભૂજિયા, મિઠાઇ અને નમકીન માટે જાણીતું છે, આ શહેર બીકાજી અને હલ્દીરામ જેવી વિશ્વ પ્રસિદ્ધ બ્રાંડ્સનું ઉદ્ગમ સ્થાન છે. બીકાનેરી ભૂજિયા એક લોકપ્રિય નાસ્તો છે, જે ચણાનો લોટ, મસાલા, કીટ દાળ, વનસ્પતિ તેલ, મીઠું, લાલ મિર્ચ, કાલી મિર્ચ, એલચી અને લવિંગની સાથે તૈયાર કરવામાં આવે છે. મોટી મિઠાઇ અને નમકીન કંપનીઓમાંથી એક, હલ્દીરામને બ્રાન્ડ વર્ષ 1937માં ગંગાબિસેંજી અગ્રવાલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા આવ્યું હતું.

આ શહેર ભૂજિયા ઉપરાંત પ્રવાસીઓ માટે વિશ્વ પ્રસિદ્ધ બીકાનેર મહોત્સવનો આનંદ પણ આપે છે. ઉંટ, લોકપ્રિય રણના જહાજના રૂપમાં જાણીતું છે. અહીં તહેવાર જુનાગઢ કિલ્લાની પૃષ્ઠભૂમિમા આયોજિત એક શાનદાર જૂલુસની સાથે શરૂ થાય છે. આ તહેવાર દરમિયાન ઉંટ ઘરેણા અને રંગીન કપડાં સાથે સજાવવામાં આવે છે. ઉંટ દોડ, ઉંડ દૂહના, ફર ડિઝાઇન, સૌથી સારી નસ્લ પ્રતિયોગિતા, ઉંટ કલાબાજી અને ઉંટ બૈંડ વિગેરે તહેવારનું સૌથી લોકપ્રીય આકર્ષણ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ બીકાનેરને.

લાલગઢ પેલેસ

લાલગઢ પેલેસ

બીકાનેરમાં આવેલો લાલગઢ પેલેસ

ઉંટ પ્રજનન ફાર્મ

ઉંટ પ્રજનન ફાર્મ

બીકાનેરમાં આવેલો ઉંટ પ્રજનન ફાર્મ

ગજનેર પેલેસ

ગજનેર પેલેસ

બીકાનેરના ગજનેર પેલેસમાં નાવની સવારી

કલી બંગન

કલી બંગન

બીકાનેરમાં આવેલો કલી બંગન ખંડેર અવસ્થામાં

લાલગઢ પેલેસની તસવીર

લાલગઢ પેલેસની તસવીર

બીકાનેરમાં આવેલા લાલગઢ પેલેસની તસવીર

જુનાગઢ કિલ્લો

જુનાગઢ કિલ્લો

બીકાનેરમાં આવેલો જુનાગઢ કિલ્લો

સંગેમરમરની જાળી

સંગેમરમરની જાળી

બીકાનેરમાં આવેલા જુનાગઢ જિલ્લાની સંગેમરમરની જાળીઓ

બીકાનેરના રેતીના ટિંબા

બીકાનેરના રેતીના ટિંબા

બીકાનેરમાં આવેલા રેતીના ટિંબા

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

બીકાનેરમાં આવેલા જુનાગઢ જિલ્લાનું અંદરનું દ્રશ્ય

જુનાગઢ જિલ્લાની તસવીર

જુનાગઢ જિલ્લાની તસવીર

બીકાનેરમાં આવેલા જુનાગઢ જિલ્લાની તસવીર

English summary
Bikaner, the Rajasthani town exemplifies the enviable romance of the desert with the dunes of golden sands, fighting camels and the heroic deeds of Rajput kings. This desert town is located in the middle of the Thar Desert, towards the northwest part of the state of Rajasthan. It was founded by the Rathore pr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X