For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓનું ત્રિવેણી સંગમ એટલે ચાંદોદ

|
Google Oneindia Gujarati News

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ મંદિરોના આ શહેર ચાંદોદની.

મંદિરોનું આ શહેર નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે અને તેથી અત્યંત પવિત્ર મનાય છે. અહીંના ઘાટમાં ડુબકી મારવી એ નર્મદા નદી પરના તમામ સ્થળોમાં સૌથી પવિત્ર ગણાય છે. અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

ચાંદોદને જુઓ તસવીરોમાં...

ચાંદોદ

ચાંદોદ

ચાંદોદ ઘાટ

ચાંદોદ ઘાટ

ચાંદોદ ઘાટ

અહીંના ઘાટમાં ડુબકી મારવી એ નર્મદા નદી પરના તમામ સ્થળોમાં સૌથી પવિત્ર ગણાય છે.

ચાંદોદ - ભીંતચિત્રો

ચાંદોદ - ભીંતચિત્રો

અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો

ચાંદોદ - ભીંતચિત્રો

અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો

ચાંદોદ - ભીંતચિત્રો

અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો

ચાંદોદ - ભીંતચિત્રો

અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર

કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર

અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

English summary
Chandod city of temples is at the confluence of the Narmada, Orsang and Saraswati rivers, and is therefore considered highly sacred. A dip in the ghats here is seen as the most sacred of all the sites along the Narmada. It is a home to temples such as the Kashivishwanath Mahadev temple, which has interesting wall paintings, and various others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X