• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રકૃતિ અને કળાનું છે સથવારું સંગમ એટલે ધરમપુર

|

ધરમગઢ, ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના એક ઉપ સંભાગીય મુખ્યાલય છે, જેને સામાન્ય રીતે કાલાહાંડીના અન્ન ભંડારના રૂપમાં માનવામાં આવે છે. ધરમગઢમાં આખા ઓરિસ્સા રાજ્યમાંથી સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ધરમગઢ શહેરને સૌથી વધારે ખ્યાતિ અંહીના મંદિરોના કારણે પ્રાપ્ત થયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસી, ધરમગઢ પ્રવાસન તરફ આકર્ષિત થાય છે, તે અહીં સ્થિત પર્વતો, મંદિરો, ઝરણા, ઘાસના સુંદર મેદાનોને જોઇને પ્રફુલ્લિત થાઇ જાય છે.

ધરમગઢ શ્રી અરવિંદો અને શ્રી માંનુ પવિત્ર ઘર છે. ધરમગઢ પ્રવાસનમાં પ્રવાસીઓ ભારે સંખ્યામાં જોઇ શકાય છે, જે અહીંના કેન્દ્રમાં શાંતિ અને દિવ્યતાનો અનુભવ પ્રાપ્ત કરવા આવે છે. ધરમગઢમાં રાજસી ઝરણા, અમપાની અને ઢાકારી ચંચારા પણ સ્થિત છે, જે ઘણા જ સુંદર છે. આ શહેરમાં અનેક પ્રાચિન મંદિર સ્થિત છે.

ગુદાહાંડી અહીંનું એક સ્થળ છે, જે પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે અને અહીં અનેક પ્રાચીન અવશેષ પણ મળી આવે છે. અહીંના ઇંદ્રાવતી બાંધ, મુક્તીગુદામાં ગાઢ જંગલો વચ્ચે સ્થિત છે અને અહીંના પર્વતો અને જંગલ પ્રવાસીઓનું આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર છે. અહીંના નાના-નાના ગામ જેમ કે ખૈરપાદર અને ગોલામુંડા અનેક સુંદર દ્રશ્યોના સ્થળ છે.

ધરમગઢમાં કોકસારા એક નાનું ગામ છે, અને અહીં આખું ગામ કોઇ કલાકારો દ્વારા વિભિન્ન પથ્થરોની ડિઝાઇનથી બનાવવામાં આવે છે. અહીં સ્થિત અનેક પ્રાચીન મંદિર જેવા કે, શિવ મંદિર, ઘનતેશ્વરી મંદિર, બુદ્ધરાજા મંદિર અને શ્રી જગન્નાથ મંદિર ઘણા વિખ્યાત છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ધરમગઢને.

પ્રાકૃતિક સૌંદર્ય

પ્રાકૃતિક સૌંદર્ય

ધરમગઢમાં આવેલા મુખિગુડાનું પ્રાકૃતિક સૌંદર્ય

મંદિરનું દ્રશ્ય

મંદિરનું દ્રશ્ય

ધરમગઢમાં આવેલા જૂનાગઢના મંદિરનું દ્રશ્ય

શ્રી અરવિંદ અવશેષ કેન્દ્ર

શ્રી અરવિંદ અવશેષ કેન્દ્ર

ધરમગઢના જૂનાગઢમાં આવેલું શ્રી અરવિંદ અવશેષ કેન્દ્ર

બાઘિબમાના મંદિર

બાઘિબમાના મંદિર

ધરમગઢના જૂનાગઢમાં આવેલું બાધિબમાના મંદિર

દેવતાઓની કતરણી

દેવતાઓની કતરણી

ધરમગઢના જૂનાગઢમાં દેવતાઓની કોતરણી

શ્રીઅરવિંદ અવશેષ કેન્દ્ર

શ્રીઅરવિંદ અવશેષ કેન્દ્ર

ધરમગઢમાં શ્રી અરવિંદના પવિત્ર અવશેષ

શ્રી અરવિંદ અને તેમના માતા

શ્રી અરવિંદ અને તેમના માતા

ધરમગઢમાં શ્રી અરવિંદ અવશેષ કેન્દ્રમાં શ્રી અરવિંદ અને તેમના માતા

અવશેષ કેન્દ્ર ભવન

અવશેષ કેન્દ્ર ભવન

ધરમગઢમાં આવેલું શ્રી અરવિંદ અવશેષ કેન્દ્ર ભવન

સેન્ટરની અંદરનું દ્રશ્ય

સેન્ટરની અંદરનું દ્રશ્ય

ધરમગઢના અરવિંદ અવશેષ કેન્દ્રમાં સેન્ટરની અંદરનું દ્રશ્ય

ભીમખોજ શિવ મંદિર

ભીમખોજ શિવ મંદિર

ધરમગઢના શ્રી અરવિંદ અવશેષ કેન્દ્રમાં ભીમખોજ શિવ મંદિર.

English summary
Dharamgarh is a sub divisional head quarter of Kalahandi district of Odisha and is commonly known as granary of Kalahandi. Dharamgarh is one of the leading rice production centres in Odisha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more