ગુજરાતના આ ટોપ 9 સરોવરો દરેક પ્રવાસીઓને કરે છે આકર્ષિત
ભારતના પશ્ચિમમાં વસેલું રાજ્ય ગુજરાત પોતાની સ્થળાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે ઓળખાય છે. જેમ કે આ રાજ્ય સિંધુ ઘાટી સભ્યતાનું ઉદગમ સ્થળ પણ છે. ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે આપ ગુજરાતની કલ્પના કરતા હોવ તો સૌથી પહેલા આપના મનમાં જે વસ્તુ આવતી હશે તે હશે રાજ્યના સુંદર મંદિર અથવા અહીંના મેળા. પરંતુ શું આપ જાણો છો ગુજરાતમાં આ ઉપરાંત પણ ઘણું બધું જોવા લાયક છે.
હા આજનો અમારો આ લેખ ગુજરાતમાં આવેલા સરોવરના સંબંધમાં છે. આજે પોતાના આ આર્ટિકલ દ્વારા અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતમાં આવેલા કેટલાંક સુંદર અને રમણિય સરોવરથી. તો આવો હવે તસવીરોમાં જોઇએ ગુજરાતમાં આવેલ કેટલાંક સુંદર સરોવર.

હમીરસર તળાવ
હમીરસર તળાવની એક મનમોહી લેતી તસવીર.
ફોટો કર્ટસી - Nizil Shah

કાંકરીયા તળાવ
કાંકરીયા તળાવમાં મોટર બોટમાં ફરતા પ્રવાસી.
ફોટો કર્ટસી - Kondicherry

નળ સરોવર
નળ સરોવરનું એક સુંદર અને મનોરમ દ્રશ્ય.
ફોટો કર્ટસી - ix4svs

નારાયણ સરોવર
નારાયણ સરોવરની એક મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Chandra

સરદાર સરોવર
વાદળોના ઓછાયામાં સરદાર સરોવરનું એક સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - Shahakshay58

થોર તળાવ
થોળ તળાવની પાસે રંગબેરંગી
ફોટો કર્ટસી - Kaushik Patel

વસ્ત્રાપુર તળાવ
વસ્ત્રાપુર તળાવનું એક એરીઅલ વ્યૂ જે કોઇને પણ મંત્રમુગ્ધ કરી દે.
ફોટો કર્ટસી - Uditsood

લાખોટા તળાવ
લાખોટા તળાવ એક મંત્રમુગ્ધ કરી દેનારી તસવીર.
ફોટો કર્ટસી - Rangilo Gujarati

સૂરસાગર તળાવ
સૂરસાગર તળાવ પર સૂર્યાસ્તનું એક મન મોહક તસવીર.
ફોટો કર્ટસી - StapelChips













Click it and Unblock the Notifications
