For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસ્તવિકતા અને સરલતાનો રંગ છે બિહારનું જમુઇ

|
Google Oneindia Gujarati News

જમુઇ બિહારનો એક પ્રસિદ્ધ જિલ્લો છે અને ખાસ કરીને પોતાના જૈન ધર્મના પૌરાણિક અને ઐતિહાસિક કારણોથી પણ જણીતું છે. આજના બિહારના 38 જિલ્લામાં સામેલ કરવામાં આવેલું જમુઇ મહાભારત કાળથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અન્ય એક કારણ એ પણ છે કે જેના લીધે જમુઇનું પ્રવાસન મહત્વ વધી જાય છે, એખ લોકકથા અનુસાર તેનુ જમુઇ નામ જ્રીભીકગ્રામ અથવા જામ્ભિયાગ્રામ ગામના કારણે પડ્યું છે, જેને ભગવાન મહાવીરના અલૌકિક જ્ઞાન અને કેવલ્ય જ્ઞાનની સ્થળીના રૂપમાં માનવામાં આવે છે.

જમુઇ, ક્ષેત્રના સંગીત અને સારા સાહિત્યના વિકાસ માટે ઉર્વરા ભૂમિ રહી છે. કલા ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ આ વિસ્તારમાં આવે છે. જમુઇ પ્રવાસન હેઠળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વના અનેક મહત્વના સ્થાન આવે છે. જેમાં સૌથી વધારે ચર્ચિત અને પસંદ કરવામાં આવતા આકર્ષણમાં જૈન મંદિર, ક્ષત્રિય કુંડ ગ્રામ, ગિદ્ઘેશ્વર મંદિર, પટનેશ્વર મંદિર, કાલી મંદિર, હજરત ખાન ગાજી દરગાહ, સિમુલતલ્લા હિલ સ્ટેશન, કુમાર ગ્રામ, સુગ્ગી સહિત અન્ય સામેલ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ જમુઇ અંગે.

મિંટો ટાવર

મિંટો ટાવર

જમુઇમાં આવેલું મિંટો ટાવર

સિમુલ્તલ્લા હિલ સ્ટેશન

સિમુલ્તલ્લા હિલ સ્ટેશન

જમુઇમાં આવેલું સિમુલ્તલ્લા હિસ સ્ટેશન

કાલી મંદિર

કાલી મંદિર

જમુઇમાં આવેલું કાલી મંદિર

પત્નેશ્વર મંદિર

પત્નેશ્વર મંદિર

જમુઇમાં આવેલું પત્નેશ્વર મંદિર

જૈન મંદિર

જૈન મંદિર

જમુઇમાં આવેલું જૈન મંદિર

English summary
Jamui, one of the famous districts of Bihar, is mainly known for its mythological and historical importance for Jain religion. Presently counted among 38 Bihar districts, Jamui has been in limelight from the time of Mahabharata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X