For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુગલ વાસ્તુકલા અને ભારતીય નિર્માણ શૈલીનું સંગમ છે જામા મસ્જિદ

|
Google Oneindia Gujarati News

કળા અને વાસ્તુશાસ્ત્રના મામલામાં આપણા દેશ ભારતને દુનિયામાં એક ખાસ ઓળખ હાસિલ છે. આજે એક તરફ ભારત જ્યાં પોતાની વિવિધતા અને વિશેષતાઓ માટે ઓળખાય છે તો બીજી તરફ તેની અનોખી સંસ્કૃતિ પણ દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાત જ્યારે કળા અને વાસ્તુની હોય અને એવામાં અમે દિલ્હી સ્થિત જામા મસ્જિદને ભૂલી જઇએ તો આખી વાત અધૂરી રહી જાય છે.

જામા મસ્જિદ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે. આ મસ્જિદને સમ્રાટ શાહજહાં દ્વારા બનાવડાવામાં આવી હતી. આ મસ્જિદનું નિર્માણ 1650માં શરૂ કરવામાં આવ્યું હતું જે 1656માં પૂરું થયું. આ મસ્જિદ ચોવરી બજાર રોડ પર સ્થિત છે. મસ્જિદ જૂની દિલ્હીના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અત્રે નોંધનીય છે કે આ વિશાળ મસ્જિદમાં 25,000 ભક્ત એક સાથે પ્રાર્થના કરી શકે છે.

આમાં ત્રણ રાજસી દ્વાર છે, 40 મીટર ઊંચા ચાર મીનાર છે જે લાલ બલુઆ પત્થરો અને સફેદ આરસપહાણથી બનેલ છે. આ મસ્જિદમાં સુંદરતાથી નક્કાશી કરવામાં આવેલ લગભગ 260 સ્તંભ છે જેમાં હિન્દુ અને જૈન વાસ્તુકલાની છાપ પણ દેખાઇ આવે છે.

આવો કેટલીંક તસવીરોના માધ્યમોથી નિહાળીએ દિલ્હીની આ જામા મસ્જિદને...

સુંદર જામા મસ્જિદ

સુંદર જામા મસ્જિદ

સામેથી લેવામાં આવેલી જામા મસ્જીદની તસવીર
ફોટો કર્ટસી : rajkumar1220

વજૂ કરતા નમાજી

વજૂ કરતા નમાજી

નમાઝ વાંચતા પહેલા વજૂ કરતા નમાજીઓની તસવીર.
ફોટો કર્ટસી : Romain Pontida

નમાઝ માટે જઇ રહેલા નમાજી

નમાઝ માટે જઇ રહેલા નમાજી

નમાઝ માટે જઇ રહેલા નમાજીઓની તસવીર
ફોટો કર્ટસી : Michael Day

પક્ષીઓનું ટોળુ

પક્ષીઓનું ટોળુ

મસ્જિદના પ્રાંગળમાં કિલ્લોલ કરતા પક્ષીઓ.
ફોટો કર્ટસી : Kashif Pathan

કળાત્મક નક્કાશિયો

કળાત્મક નક્કાશિયો

મસ્જીદની દીવાલો પર મન મોહ લેનારી કલાત્મક નક્કાશિયો.
ફોટો કર્ટસી : Peter Rivera

મનમોહ લેનારી વાસ્તુકળા

મનમોહ લેનારી વાસ્તુકળા

જામા મસ્જિદનું વિશાળ ગુંબદ.
ફોટો કર્ટસી : Jean-Pierre Dalbera

સુંદર સૂર્યાસ્ત

સુંદર સૂર્યાસ્ત

સૂર્યાસ્તના સમયે પોતાના માળાઓમાં જઇ રહેલા પક્ષીઓ.
ફોટો કર્ટસી : Sourav Das

મસ્જીદની તસવીર

મસ્જીદની તસવીર

ઉપરથી લેવામાં આવેલી મંદિર પરિસરની તસવીર.
ફોટો કર્ટસી : Prashant Ram

નમાઝ

નમાઝ

મસ્જિદની અંદર નમાઝ વાંચતા નમાજી
ફોટો કર્ટસી : rajkumar1220

મસ્જિદ માટે સીડીઓ

મસ્જિદ માટે સીડીઓ

મસ્જિદની સીડીઓ પર બેસેલા લોકો
ફોટો કર્ટસી : rajkumar1220

મસ્જિદ પ્રાંગણમાં દુકાનો

મસ્જિદ પ્રાંગણમાં દુકાનો

મસ્જિદ પ્રાંગણમાં બનેલી દુકાનોમાં સામાન બેચતા દુકાનદારો.
ફોટો કર્ટસી : rajkumar1220

English summary
Jama Masjid is Delhi is one of the largest mosques in India. Here is the detailed information you need to know about Jama Masjid, Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X