For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્નૂર, જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો થાય છે મેળાપ

|
Google Oneindia Gujarati News

કન્નૂર, જે પોતાના પ્રાચીન નામ કન્નાનોર કરતા વધારે લોકપ્રીય છે. કેરળનો એક ઉત્તરીય જિલ્લો છે, જે અહીની જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વિરાસત માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર, પશ્ચિમી ઘાટ અને અરબ સાગર સાથે પોતાની સીમાઓને મેળવે છે, જ્યાં મોટી માત્રામાં પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક પરંપરાઓને દર્શાવવામાં આવે છે.

પ્રાચીન કાળ દરમિયાન, આ જિલ્લો સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રો ઉપરાંત, માલાબાર ક્ષેત્રનું એક વ્યાવસાયિક કેન્દ્ર હતુ. કન્નૂરમાં અનેક સામ્રાજ્યોની સંસ્કૃતિ ઝળકે છે, જે આ ક્ષેત્રને તેમની શક્તિ અને જુસ્સાની ભૂમિ તરીકે રજૂ કરે છે.

આ સ્થળનો ઇતિહાસ બાઇબલ કાળ દરમિયાનથી અસ્તિત્વમાં છે, કહેવામાં આવે છેકે, રાજા સુલૈમાન, કન્નૂરના તટો પર જ પોતાના જહાજોના લંગર નંખાવતા હતા. ડચ, પોર્ટુગિઝો, મૈસૂર સલ્તનત અને બ્રિટિશના આક્રમણોની લાંબી દાસ્તાન આ ક્ષેત્રને ઇતિહાસને અભૂતપૂર્વ દિશામાં બદલી નાંખ્યો છે.

અવાર નવાર પરંપરાગત જ્ઞાન અને ગુંથણની ભૂમિ કહેવાતું કન્નૂર, પોતાની અનોકી કપડાં બનાવવાની વિધિ અને મંદિરોમાં ગાવામાં આવતા લોકગીતોના રૂપમાં જેમ કે, થેય્યટ્ટમ વિગેરેના કારણે આખા વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે છે. કન્નૂર શિવ મંદિર, ઓરફાઝહાસ્સી કાવુ મંદિર, શ્રી માવિલયક્કાવુ મંદિર, શ્રી રાઘવપુરમ મંદિર, શ્રી સુબ્રહામણ્યમ સ્વામી મંદિર અને કિઝાક્કેકારા શ્રી કૃષ્ણ મંદિર છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કન્નૂરને.

પય્યમબલમ તટ

પય્યમબલમ તટ

કન્નૂરમાં આવેલું પય્યમબલમ તટ

પય્યમબલમ તટ

પય્યમબલમ તટ

કન્નૂરમાં આવેલું પય્યમબલમ તટ

પેરાલાસ્સેરી

પેરાલાસ્સેરી

કન્નૂરમાં આવેલી પેરાલાસ્સેરી સ્ટેપવેલ

પડ઼ાસી ડેમ

પડ઼ાસી ડેમ

કન્નૂરમાં આવેલો પડ઼ાસી ડેમ

શ્રી રામેશ્વર મંદિર

શ્રી રામેશ્વર મંદિર

કન્નૂરના તાલીપરમ્બા ખાતે આવેલું શ્રી રામેશ્વર મંદિર

જામા મસ્જીદ

જામા મસ્જીદ

કન્નૂરના તારીપરમ્બામાં આવેલી જામા મસ્જીદ

મીનકુન્નૂ તટ

મીનકુન્નૂ તટ

કન્નૂરમાં આવેલો મીનકુન્નૂ તટ

કિઝુન્ના એઝારા તટ

કિઝુન્ના એઝારા તટ

કન્નૂરમાં આવેલો કિઝુન્ના એઝારા તટ

ચેરુકુન્નૂ

ચેરુકુન્નૂ

કન્નરના ચેરુકુન્નૂમાં આવેલું અન્નાપૂર્ણેશ્વરી મંદિર

કોટ્ટિયુર શિવ મંદિર

કોટ્ટિયુર શિવ મંદિર

કન્નૂરમાં આવેલું કોટ્ટિયુર શિવ મંદિર

અરાલમ વન્યજીવ અભ્યારણ્ય

અરાલમ વન્યજીવ અભ્યારણ્ય

કન્નૂરમાં આવેલું અરાલમ વન્યજીવ અભ્યારણ્ય

ફોર્ટ સેંટ એંજેલો

ફોર્ટ સેંટ એંજેલો

કન્નૂરમાં આવેલું ફોર્ટ સેંટ એંજેલો

તેલીચેરી કિલ્લો

તેલીચેરી કિલ્લો

કન્નૂરમાં આવેલો તેલીચેરી કિલ્લો

English summary
Kannur, more popularly known as Cannanore, is a northern district in Kerala famed for its vibrant culture and rich heritage. Sharing its borders with the Western Ghats and Arabian Sea, the region exhibits abundant natural beauty and cultural traditions. During ancient times, this district was a cultural, religious as well as a commercial hub of Malabar region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X