For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કહાણી અને ઇતિહાસની ભૂમિ છે કેરળનું કાલીકટ

|
Google Oneindia Gujarati News

કાલીકટ જેને કોઝીકોડના નામથી પણ ઓળખવામાં આવે છે, એક ઉત્તરીય જિલ્લો છે, જે ભારતના દક્ષિણ-પશ્ચિમ તટીય પ્રદેશમાં સ્થિત છે. આ જિલ્લાનું મુખ્યાલય પણ આ નામથી ઓળખાય છે, જેવી રીતે કાલીકટ શહેર. પશ્ચિમ તરફ અરબ સાગરથી ઘેરાયેલું આ ક્ષેત્ર વિતેલા યુગમાં વ્યાપાર અને વાણિજ્યનું શાનદાર ક્ષેત્ર હતું.

આધુનિક ઇતિહાસકારો અનુસાર કાલીકટ પોતાના મસાલાઓ અને રેશમ માટે જાણીતું હતું. એ જ કારણ છેકે તેમાં હિન્દ મહાસાગરના અનેક દેશો સાથે સફળ વ્યાપારિક સંબંધ સ્થાપિત કર્યા. અનેક આફ્રિકન, એશિયન અને મધ્ય પૂર્વના દેશો સાથે મજબૂત વ્યાપારિક સંબંધોએ કાલીકટને તેના સોનેરી દિવસોનું એક પ્રસિદ્ધ આર્થિક કેન્દ્ર બનાવી દીધું.

ઔપનિવેશિક કાળ દરમિયાન કાલીકટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ આવ્યું અને મદ્રાસ પ્રેસીડેન્સી હઠળ પ્રશાસિત કરવામાં આવ્યું. કાલીકટનું વિશ્વના ઇતિહાસમાં પણ યોગદાન છે, કારણ કે અહીના કપ્પડ સ્થળ પર પોર્ટુગિઝ નાવિક વાસ્કો દી ગામા 1498માં ઉતર્યો હતો. આ સ્થળ પર એખ સ્મારક બનાવીને આ ઐતિહાસિક ક્ષણને સન્માનિત કરવામા આવી, જે કાલીકટનું પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે.

કાલીકટ એ લોકો માટે સાચું સ્વર્ગ છે, જે પગપાળા જ આ સ્થળને ફરવા માગે છે. આ જિલ્લાના ચર્ચ, મંદિર, રસ્તાઓ અને સ્મારક પોતાના રંગ અને ઇતિહાસથી યાત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. બેપોર અને કપ્પડ વચ્ચે પોતાની પ્રાકૃતિક સુંદરતા અને આમોદ-પ્રમોદના કારણે આગંતુકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કદલુન્દી પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ મળી આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કેરળના કાલીકટને.

કલિપોયિકા

કલિપોયિકા

કાલીકટમાં આવેલા કલિપોયિકામાં સૂર્યોદય

પેરુવન્નમુઝી ડેમ

પેરુવન્નમુઝી ડેમ

કાલીકટમાં આવેલો પેરુવન્નમુઝી ડેમ

પેરુવન્નમુઝી ડેમ

પેરુવન્નમુઝી ડેમ

કાલીકટમાં આવેલો પેરુવન્નમુઝી ડેમ

પેરુવન્નમુઝી ડેમ

પેરુવન્નમુઝી ડેમ

કાલીકટમાં આવેલો પેરુવન્નમુઝી ડેમ

કૃષ્ણ મેનન સંગ્રહાલય

કૃષ્ણ મેનન સંગ્રહાલય

કાલીકટમાં આવેલું કૃષ્ણ મેનન સંગ્રહાલય

કાલી મંદિર

કાલી મંદિર

કાલીકટમાં આવેલું કાલી મંદિર

કપ્પડ બીચ

કપ્પડ બીચ

કાલીકટમાં આવેલું કપ્પડ બીચ

પજ્હસ્સિરાજા સંગ્રહાલય

પજ્હસ્સિરાજા સંગ્રહાલય

કાલીકટમાં આવેલું પજ્હસ્સિરાજા સંગ્રહાલય

કપ્પડ બીચ

કપ્પડ બીચ

કાલીકટમાં આવેલું કપ્પડ બીચ

કદાલુંડી

કદાલુંડી

કાલીકટમાં આવેલી કદાલુંડી નદી

બેપોર બ્રીજ

બેપોર બ્રીજ

કાલીકટમાં આવેલો બેપોર બ્રીજ

મનાચિરા સ્ક્વાયર ગાર્ડન

મનાચિરા સ્ક્વાયર ગાર્ડન

કાલીકટમાં આવેલો મનાચિરા સ્ક્વાયર ગાર્ડન

કક્કયમ ડેમ

કક્કયમ ડેમ

કાલીકટમાં આવેલો કક્કયમ ડેમ

English summary
Calicut, also known by the name Kozhikode, is a northern district located on India’s South-West coastal belt. The headquarters of this district is also known by the same name i.e. the city of Calicut. Surrounded by the Arabian Sea on the West, this region was the glorious center of trade and commerce in the bygone era.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X